________________
નવ પદમાં ત્થા ખૂણાના આઠ દે અર્ધ અર્ધ પદના અને બાકીના ચોવીસ દેવે વીસ પદમાં સ્થાપવા એ દરેક દેવ માટે એક પદના છ ભાગ કરી તેમાંથી છઠે ભાગ મુકી પાંચ ભાગમાં એક દેવનું સ્થાપન કરવું ત્યા વીસ દેવોને વીસ પદમાં સ્થાપવા તે એવી રીતે કે દરેક પદના છ ભાગ કરતાં વીશ પદના એકસેને વીસ ભાગો થાય. તે ભાગને
વીસે ભાગતાં દરેક દેવના ભાગે પાંચ પાંચ અંશ આવે એટલે એકને વીસ પુરા થાય છે. વળી ઘરની ભૂમીના ચોસઠ ભાગે કરી, તેમાં વાસ્તુ પુરૂષની કલ્પના કરવી, પણ તે વાસ્તુ પુરૂષની સંધીના ભાગમાં બુદ્ધીમાન પુરૂષે ભીંત તુળા કે સ્થંભ મૂકવે નહિ. કુવા વાવ તળાવ વાવડી અને વન માટે એકસે
છનું પદને વાસ્તુ પુજવાની રીત.
એક છનું (૧૬) પદના વાસ્તુમાં બત્રીશ પદને બ્રહ્મા, થા અર્ચમાદી ચાર દેવતાએ બાર બાર પદના, સ્થા ખૂણાના આઠ દેવતાઓ એ એ પદના થા બહારના આઠ દેવતાઓ દોઢ દેઢ પદના થા આઠ દેવતાએ ત્રણ ત્રણ પદના ત્થા આઠ દેવતાઓ બે બે પદના અને આઠ દેવતાઓ છ છ પદના કહ્યા છે.
કુંડ કેવી રીતે બનાવવું. ઘરની ઈશાન કેણે એક હાથને ચતુરસ્ત્ર કુંડ કરી તેને ત્રણ મેખલાઓ કરવી, અને તે કુંડમાં દરેક દેવને (૧૦૮) એક આઠ અથવા અઠાવીસ આહુતીઓ આપવી.
વળી મધ, ઘી, દુધ, દહી, સાકર, કાળા તલ, વરી -અને જવ એ સર્વ નવાં પદાર્થો હામવાં તથા ખાખરો,
"Aho Shrutgyanam