________________
૫૯
કુંડ વિષે આય, નક્ષત્ર, મેળવવાં છાયા. રેણું, કેશાગ્ર, યુકા. જવ આંગળ વગેરેના માપની સમજણ પહેલા પ્રકરણમાં. આવી ગઈ છે.
नमस्ते वास्तु पुरुष भूशौय्यारत प्रभो। मद्गृहे धन धान्यादि समृद्धि कुरु सर्वदा ॥
હે વારતુ પુરૂષ તમને નમસ્કાર કરું છું આ પૃથ્વી શધ્યામાં રહેલા સમથે છે તે મહારા ભુવનમાં નિરંતર ધન ધાન્ય ઈત્યાદિની સમૃધી કરે એ રીતે ઘરમાં વાસ કરતાં પહેલાં ઘર ધણીએ પ્રાર્થના કરવી. हस्त मात्रं भवेत्कुंड मेखलायो निसंयुतं । आगमैवेद मंत्रेश्च होम कुर्याद्विधानतः ॥
પ્રા. પં. અ. ૮-૪-૩. એક હાથને કુંડ કરી, તે કુંડને મેખળા અને યોની સહીત બનાવે અને વિધી પ્રમાણે વેદમંત્રોચ્ચારથી
દશ હજાર (અવદાનના) હમને એક હાથને કુંડ અર્ધલક્ષણ હેમને ૨ હાથને, લક્ષામને ૩ હાથને, દશ લક્ષ હેમ ૪ હાથને ત્રીસલક્ષ હેમને ૫ હાથને, અર્ધકેટીને ૬ હાથનો એશીલક્ષ હોમને ૭ હાથને, અને એક કેટીને ૮ હાથને કુંડ કરવો ઇત્યાદી પ્રમાણે બતાવ્યા છે. અને પછી વેદી કરવાનાં પ્રમાણે પણ બતાવ્યાં છે.
મેખલાનું પ્રમાણુ. એક ગજને કુંડ હોય તે પણ મેખળા કરવી; તે મેખળાએ ત્રણ કરવી. ઉપરની ચાર આંગળીની. નીચેની
"Aho Shrutgyanam