________________
પપ કરવું (પૂર્વ, અગ્નિ, દક્ષિણ નૈરૂત્ય પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાન એ રીતે દિશા અનુક્રમે સમજવી. )
વાસ્તુ કઇ ચીજને કર. મણી, સૂવર્ણ, રૂપું, પરવાળાં, ફળ, લોટ, રેખા, વગેરેમાંની કઈ પણ વસ્તુથી ચાસઠ અથવા એ પદને વાસ્તુ આગળ જણાવ્યા પ્રમાણે વિધી કરી વાસ્તુનું પૂજન પુષ્પ વગેરેથી કરવું.
વાસ્તુ દેવના ઉપર રહેલી સંખ્યા.
ઈશાન કોણે મહાદેવ, પૂર્વ દિશા વચ્ચેના સાત કેઠાએમાં પર્જન્ય, જય, ઇંદ્ર, સૂર્ય, સત્ય, ભૂશ, અને આકાશ. એ સાત દેવોની અગ્નિ કેણમાં અગ્નિની ત્થા દક્ષિણ દિશાના મધ્યના સાત કોઠાઓમાં પુષા, વિતથ, ગૃહક્ષત, ચમ, ગંધર્વ, ભૃગ અને મૃગ, એ સાત દેવાની નૈરૂત્ય કે પીતૃ દેવાની ત્થા પશ્ચિમ દિશાના મધ્યના સાત કેઠાએમાં, નંદી સુગ્રીવ, પુષ્પ દંત, વરૂણ, અસુર, શેષ, અને પાપ યક્ષમા, એ સાતને સાત કેઠાઓમાં વાયુકેણે રોગની, ઉત્તર દિશાના સાત કોઠાઓમાં નાગ, મુખ્ય, ભલ્લાટ, કુબેર, શિલ, અદિતી, અને દીતી, એ સાત દેવોની સ્થાપના કરવી
એ રીતે અનુક્રમે બત્રીસ દેવાને બહારના કોઠાઓમાં પજવા. (બહારના એટલે સર્વથી ઉપરના કોઠાઓમાં ) અને મધ્યના કેડાઓમાં તેર દેવ પૂજવા.
સે પદને વાસ્તુ કેવી રીતે બનાવો.
સો (૧૦૦) પદના વાસ્તુમાં, સોળ પદના બ્રહ્મા, સ્થા અર્યમાદિ ચાર દે, આઠ આઠ પદના, બ્રહ્માના બહારના
"Aho Shrutgyanam