________________
ખુણામાં આઠ દેવે બે બે પદના, ખુણથી ઉપરના બહારના ખુણામાં આઠ દેવે દોઢ દોઢ પદના અને બાકીના દેવતાઓ એક પદના છે.
વાસ્તુ કેવી રીતે પૂજવે. ઉપરના કઠાઓથી નીચેના કોઠાઓની પૂર્વમાં અર્યમાં, દક્ષિણ દિશામાં વિવસ્વાન, (સૂર્ય) પશ્ચિમમાં મિત્ર અને ઉત્તરમાં પૃશ્રીધર, અને બધા વચ્ચે બ્રહ્મા, ઈશાન કોણે આપ અને આપવત્સ, અગ્નિ કેણે સાવિત્ર અને સવિતા, નૈરૂત્ય કોણે ઇંદ્ર અને જય, વાયુ કેણે રૂદ્ર અને રૂદ્રદાસ, મંડળની બહાર ઈશાન કોણે ચરકી, અગ્નિ કેણે વિદારીકા, નૈરૂત્ય કેણે પુતના, અને વાયવ્ય કોણે પાપા, વગેરેને શાસ્ત્રની વિધિ પ્રમાણે પૂજવા. ઘર તથા પ્રસાદ માટે ચેસઠ તથા એકાશી પદને
વાસ્તુ ચોસઠ પદના (૬૪) વાસ્તુમાં ચાર પદનો બ્રહ્મા, થા અયેયાદી ચાર દેવતાઓ પણ ચાર ચાર પદના, ત્થા ખૂણાએના આઠ દેવતાઓ પણ બે બે પદના બહારના આઠ દેવતાઓ અર્ધા અર્ધા પદના, અને બાકીના દેવો એક એક પદના કહ્યા છે, એકાદશી (૮૧) પદના વાસ્તુમાં નવ પદને બ્રહ્મા ત્યા અમાદી દેવતાઓ છ છ પદના, ત્થા બહારના ખૂણાના આઠ દેવતાઓ અર્ધ અર્ધ પદના અને બાકી રહેલા દેવતાઓ એક એક પદના છે. જીર્ણોદ્ધાર માટે આગણુ પચાસ પદને વાસ્તુ
ઓગણપચાસ (૪૯) પદના વાસ્તુમાં ચાર પદને બ્રહ્મા સ્થા અર્યમાદી ચાર દે ત્રણ ત્રણ પદના, ત્થા આઠ દેવે
"Aho Shrutgyanam