________________
એ વાસ્તુ પુરૂષ ઉધે સૂતે છે તે એવી રીતે કે તેના તેના બે પગ નૈરૂત્ય કોણમાં છે. એ બંને પગનાં પગ તળ એક બીજા સાથે જોડેલાં છે. તેનું મસ્તક ઈશાન કોણે છે અને હાથ ત્યા પગેની સંધીઓ અગ્નિ અને વાયવ્ય કોણમાં છે.
વાસ્તુની સમજણ. પહેલા ઉપર કહેલા ઠેકાણે વાસ્તુને ક્ષેત્રના આકારમાં પૂજ, ( જેટલી જમીન માં ઘર કરવું હોય તેટલી જમીનમાં તેટલા મોટા આકારને વાસ્તુ કપો) એક પદથી ગેલ હજાર પદ સુધીનો વાસ્તુ પુજો તેમાં સાધારણું રીત એવી છે કે ચાસઠ પદને અને એકાશી પદને વાસ્તુ પૂજ.
ક્યાં કેટલા પદને વાસ્તુ પૂજા. વાસ્તુ પૂજન કરવાની રીત એવી છે કે નગર અને મદીર વખતે ચેસઠ પદને વાસ્તુ પૂજ, બીજા સર્વના ઘરમાં એકાશી પદને વાસ્તુ પૂજ, જીર્ણોદ્ધાર વખતે ઓગણ પચાસ પદને વાસ્તુ પુજ, બધી પ્રકારના પ્રાસાદ અને મંડપે વખતે સે પદને વાસ્તુ પુજા, તળાવ, વાવ, અને જંગલ, વખતે એકસો છ— પદને વાસ્તુ પ્રજ.
વાસ્તુની દિશાના દે. દિકપાલ, ક્ષેત્રપાલ, ગણપતી, ચંડીકા, વગેરે દેવની વિધી પ્રમાણે પૂજા કરીને વાસ્તુ કમનો આરંભ કર.
ઇંદ્ર, અગ્નિ, યમ, નિરૂતી વરૂણ, વાયુ, કુબેર, શંકર એ આઠ દેવોનું પુર્વાદિ દિશાથી અનુક્રમે સૃષ્ટી માર્ગ સ્થાપન
* ( પદ એટલે ભાગ )
"Aho Shrutgyanam