________________
પુર્વાષાડા અને શ્રવણ એ બે નક્ષત્રની વાનરની ચેની છે ઉતરાષાડા અને અભીજીત એ બે નક્ષત્રની નેળીયાની ની છે પુર્વાભાદ્રપદ અને ધનિષ્ટા એ બે નક્ષત્રોની સિંહની એની છે ઉપર પ્રમાણે ઘર તથા ઘરધણીનું નક્ષત્ર ખોળી કાઢી પછી એની વેર જેવા પ્રકાર જાણે અજા અને મર્કટની યેની સાથે વેર.
ગાય અને વાઘને વેર. ગજ અને સિંહને વેર. શ્વાન અને વાનરને વેર. સર્પ અને નળીયાને વેર. બીલાડી અને ઉંદરને વેર.
મહિષ અને અશ્વને વેર. ઉપર પ્રમાણે નક્ષત્રોની ચેનને પરસ્પર વેર છે તેથી વરકન્યા કે ઘર કે ઘરધણને વેરવાળી ની ત્યાગ કરવી. કેમકે તે લેવાથી મૃત્યુ થાય.
નક્ષત્રનાં વેર સમજવાની રીત. ઉતરા ફાલ્ગની અને અશ્વિની ને પરસ્પર વેર. સ્વાતિ અને ભરણ એ બે નક્ષત્રને વેર. રેહિ અને ઉતરાષાડા એ બે નક્ષત્રોને વેર. શ્રવણ અને પૂનરવસુ એ બે નક્ષત્રને વેર. ચિત્રા અને હસ્ત એ બે નક્ષત્રને વેર. પૂણ્ય અને અકલેશા એ બે નક્ષત્રોને વેર, જેષ્ટા અને વિશાખા એ બે નક્ષત્રોને વેર
"Aho Shrutgyanam