________________
એમ પરસ્પર વેર છે પ્રાસાદ વિષે ઘર વિષે આસન અને શય્યા વિષે ( ખાટલે અથવા પલંગ વગેરે સુઈ રહેવાનાં સાધન ) ઉપર બતાવેલાં નક્ષત્ર વેર તજવાં.
ઘરના અધિપતિ.
ઘરની લંબાઈ સાથે પહોળાઈને ગુણતાં જે અંક આવે તે અંકને ઘરની ઉંચાઈના અંક સાથે મેળવી સરવાળે કરતાં જે અંક આવે તેટલા અંકને આડે ભાગતાં જે શેષ રહે તે ઘરને અધિપતિ વર્ગ જાણ, તેવા આઠ વર્ગ છે તે વર્ગમાંથી બીજે, ચ, છઠે, આઠમે, એ ચાર વર્ગો શ્રેષ્ઠ છે બાકીના સારા નથી.
અધીપતીનાં નામ-(૧)વિકૃત (૨) કર્ણક (૩) ધુમ્રદ (૪) વિતસ્વર, (૫) બિડાલ (૬) દુન્દુભિ, (૭) દાન્ત અને (૮) કાન્ત.
વિશેષ–કેટલાકનું એમ કહેવું છે કે આય, અને વ્યયને સરવાળે કરી તેને આઠે ભાગતાં જે શેષ રહે તે અધિપતિ જાણો એ અધિપતિ વિષમ (એકી ) હોય ત્યારે ભય ઉત્પન્ન કરે છે.
"Aho Shrutgyanam