________________
રાશીના વર્ણની સમજ. કર્ક મિન અને વૃશ્ચિક રાશીનો બ્રાહ્મણ વર્ણ જાણ સિંહ મેષ અને ધન એ ત્રણે રાશીને ક્ષત્રિય વણે જાણ કન્યા મકર ને વૃષ. રાશીને વૈશ્ય વર્ણ જાણો. મિથુન, કુંભ અને તુલા એ ત્રણ રાશીને શુદ્ર વર્ણ, જાણ જેમ સ્વામીની રાશીના વર્ણથી સ્ત્રીની રાશીને વર્ણ ઉત્તમ હોય તો તેની સ્ત્રીને સ્વામીએ પરણાવી નહિ તેમજ ઘર ધણીની રાશીના વર્ણથી ઘરની રાશીના ઉત્તમ વર્ણવાળું ઘર કરવું નહિ પણ બ્રાઢાણ વર્ણવાળાને મીન રાશીનું ઘર કરવું તથા ક્ષત્રીય વર્ણ વાળાને ધન રાશીનું ઘર કરવું વૈશ્ય વણે વાળાને કન્યા રાશીનું ઘર કરવું અને શુદ્ર વર્ણવાળાને મીથુન રાશીનું ઘર કરવું.
નક્ષત્રની ની. અશ્વની અને સભીષા એ બે નક્ષત્રની અશ્વની ચેની છે. ભરણી અને રેવતી એ બે નક્ષત્રની હસ્તીની ચોની છે કૃતિકા અને પુષ્ય એ બે નક્ષત્રની અજાની એની છે રોહિણું અને મૃગશર એ બે નક્ષત્રોની સર્પની ની છે મુળ અને આદ્રા એ બે નક્ષત્રોની શ્વાનની એની છે અલ્લેશા અને પૂનરવશુ એ બે નક્ષત્રની માંજરની એની છે પુર્વા ફાગુની અને મઘા એ બે નક્ષત્રની ઉંદરની એની છે પુર્વા ભાદ્રપદ અને ઉત્તરા ફાલ્ગની એ બે નક્ષત્રની ગાયની એની છે સ્વાતિ ને હસ્ત, એ બે નક્ષત્રોની મહીષની ની છે ચિત્રા અને વિશાખા એ બે નક્ષત્રોની વાઘની ની છે જેષ્ઠા. અને અનુરાધા એ બે નક્ષત્રોની હરણની ની છે.
"Aho Shrutgyanam