________________
સાથે ગણતાં ૮*૧=૮ આંગળ થાય છે તેને ૨૭ નો ભાગ આપતાં ૮ રા માટે તે મુળ રાશીનો અંક જાણુ મુળ રાશના અંકને સવાઈ કરવાનો નિયમ. પાંચમામાં બતા
વ્યું છે તે પ્રમાણે ૮ મી મુળ રાશીને સવાઈ કરતાં ૧૦ થાય છે તેને અનુકમે ૧૦ મું મઘા નક્ષત્ર રાક્ષસ ગણુનું જાણવું એ રીતે ગમે તેટલા ગજ હોય તો ગણી શકાય છે.
દાખલો બીજે
ધારે કે એક ઘરની લંબાઈ ૨૧ ગજ ૧૪ આંગળ છે તે નિયમ છઠ્ઠા પ્રમાણે ૨૦ ગજના ૨ ગજ સમજવા અને બાકી રહેલાં ૧ ગજમાં ઉમેરવા એટલે ૩ ગજ અને ઉપરના ૧૪ આંગળ છે તે નિયમ ત્રીજા પ્રમાણે આંગળમાંથી ગજના ત્રણ ત્રણ આંગળી બાદ કરતાં ફકત બે આંગળી રહે તે લંબાઈ જાણવી.
હવે પહોળાઈ ૧૪ ગજ ને તેર આગળ છે તેમાંથી દશકાને એક ગજ લે અને બાકીના ૪ ગજમાં ઉમેરવા એટલે પ ગજ થાય અને ઉપરના આંગળ ઉમેરતાં ૫ ગજ ને તેર આગળ થાય. હવે તે નિયમ ત્રીજામાં બતાવ્યા પ્રમાણે છે ગજમાંથી ૧ ગજ લીધો. તેના ૨૪ આંગળ ને. ૧૩ આંળમાં ઉમેરતાં ૩૭ આંગળ થાય છે અને ૫ ગજમાંથી ૧ ગજ લીધે એટલે ૪ થયા છે માટે એની પહાળાઈ ૪ ગજ ને ૩૭ આંગળની ગણવી પણ આ નિયમમાં બતાવ્યા પ્રમાણે ૪૪૩=૧૨ આંગળ ૩૭માંથી બાદ કરીએ તે ૨૫ આંગળ રહે છે માટે તે પહેલાઈ લેવી.
"Aho Shrutgyanam