________________
(
9)
(૬) દસ ગજ થાય ત્યારે એક ગજનું નક્ષત્ર ગણવાથી
ચાલશે તેવી રીતે – ગજે ૯ ગજનું નક્ષત્ર ગણીએ તો ચાલે અને ૧૦૦ ગજ થાય ત્યારે એક ગજનું નક્ષત્ર ગણવાથી ચાલશે. દરેક સે ગજે એક ગજનું નક્ષત્ર ગણતાં ૯૦૦ ગજે ૯ ગજનું નક્ષત્ર ગણવાથી ચાલશે એવી રીતે એક હજાર ગજે એક ગજનું નક્ષત્ર ગણવું અને દશ હજાર ગજે એક ગજનું નક્ષત્ર ગણવું અને ૯૦૦૦ ગજે નવ ગજનું અને એક લાખ ગજે એક ગજનું નક્ષત્ર ગણવાથી મળશે.
આપણા દેશી કારીગરી ઉપરના નિયમ પ્રમાણે થોડા આંગળની રકમ કરીને નક્ષત્રો ગણે છે.
ઉપરના સાત નિયમનું સ્પષ્ટીકરણ નીચેના દાખલા ઉપરથી થાય છે.
દાખલે પહેલે. કોઈ એક ભાગ પહોળો ૪ ગજને ૧૩ આંગળ છે ને લાંબા ૮ ગજ ને પ આગળ છે તે તેનું નક્ષત્ર કયું?
ઉત્તર–પાળું ગજ ૪ ને ૧૩ આંગળ છે તો તેને નિયમ બીજા પ્રમાણે ૪+૩=૧૨ આંગળ બાદ કરતાં શેષ ૧ આંગળ છે તેને નિયમ ત્રીજે લાગુ પાડતાં ૮ ગજમાંથી એક ગજ લેઈ તેના ૨૪ આંગળમાં ઉમેરવા આથી ર૪ + ૫ = ૨૯ આંગળ થશે. હવે ૮ ગજને ૫ આંગળના ૭ ગજ રહ્યાા તેના ૩=૨૧ આંગળ ૨ આંગળમાંથી બાદ કરતાં બાકી ૮ રહ્યા અને પહોળાઈના ૧ આંગળ રહ્યો છે તેની
"Aho Shrutgyanam