________________
મુકી રાશી વિષે સમજણુ. જે જમીનમાં ઘર અથવા દેવમંદીર કરવું હોય તેની લંબાઈ પહોળાઈને ગુણાકાર કરી સતાવીશે ભાગવાથી. જે શેષ રહે તે મુળ રાશી જાણવી.
નક્ષત્ર ગણવાની બીજી સહેલી રીતે - (૧) ફક્ત એક સમરસ ગજ હોય તે તેના આગળ
કરી નક્ષત્ર ગણવું. (૨) એક ગજ ઉપર ત્રણ આંગળ કરતાં વધારે આંગળ
હેય તો એક ગજે ત્રણ આંગળ કાપી નાખી બાકીના
આગળ ગણી નક્ષત્ર લાવવું. (૩) દરેક ગજે ત્રણ આંગળ કાપવાને નિયમ છતાં પુરા
આંગળી કપાતા ન હોય તો આપેલા ગજમાંથી એક ગજ લઈ તેના વીસ આંગળામાં ગજ ઉપરના આંગળે ઉમેરવા અને તે આગળામાંથી બાકી રહેલા દરેક ગજે ત્રણ આગળ કાપીને શેષ રહેલા આંગળનું નક્ષત્ર ગણવું. પહોળાઈ તથા લંબાઈના આંગળને ગુણાકાર કરતાં જે અંક ૧૦૮ થી વધારે આવે છે તેમાંથી દર ૧૦૦ આંગળે ઉપરના ૮ આંગળે કાપવા અને બાકી રહેલા આંગળાને સતાવીશે ભાગતાં જે અંક આવે તેટલામી
મુળ રાશી આવી એમ સમજવું. (૫) આવેલી મુળ રાશીના અંકને સવા ઘણે કરતાં જે
પાણે આવે તો દરેક પાણે સાત આંગળ લઈ આખા આંગળે ભેગા કરી નક્ષત્ર લાવવાં.
"Aho Shrutgyanam