________________
૩૦
લંબાઈમાં ઉપર બતાવ્યું છે કે ફક્ત ૨ આંગી રહ્યા છે અને અહીં પહોળાઈમાં ૨૫ રહ્યા છે તેને ગુણાકાર કરતાં ૨૫૪૨૫૦ આવશે તેને ૨૭ નો ભાગ આપતાં ૨૩ શેષ રહે છે એટલે તેની મુળ રાશીનો નિયમ ૫ માં બતાવ્યા પ્રમાણે ૨૩૪૧=૨૮પ થાય છે અને દર પાણના ૭ ગણતાં ત્રણ પાનાં ૨૧ આંગળ આવ્યા તેને ૨૮ ઉમેરતાં ૪૯ થયા તેને ૨૭ ભાગતાં ૨૨ શેષ રહે તે ૨૨મું શ્રવણ નક્ષત્ર દેવ ગણનું આવ્યું એ રીતે હાલના કારીગરો જલ્દીથી નક્ષત્ર ગણે છે.
ઉદાહરણ.
કોઈ એક ક્ષેત્રની (ઘર અથવા તે દેવમંદીરનો) લંબાઈ ગજ ૧૦–૧ ઈંચની છે અને પહેળાઈ ગજ ૫-૩ ઇંચની છે તે તેની યી આય થઈ.
૧૦–૧૪૨૪૪૦+૧=૨૪૧ અને ૨કમનો ગુણાકાર કરી
પ-૩૮૨૪=૧૨૦૩=૧૨૩ આઠે ભાગતાં શેષ ત્રણ રહે તો તે ત્રીજી આય સમજવી. ગુણાકારની રકમ ૨૫૪૩ની છે તેને સતાવીશે ભાગતાં શેષ ૫ રહે તે મુળ રાશી જાણવી તે પાંચના અંકને આઠે ગુણે સતાવીશે ભાગતાં શેષ તેર રહે તેટલામું હસ્ત નક્ષત્ર સમજવું. તે દેવ ગણુનું છે. માટે તે ઘરના કામમાં લેવું નહિ. ઉપર બતા
વ્યા પ્રમાણે વધારે ઓછું લાંબું પહેલું ક્ષેત્ર હોય તે પ્રમાણે ગણી શકાય છે.
"Aho Shrutgyanam