________________
૨૧
તળાવ, કુંડ, વાવ, ટાંકુ, યજ્ઞશાળા, વસ્ત્ર, ઘરેણાં, ઉભી તથા બેઠી પ્રતિમા મહાદેવનું બાણુ, દેવતાઓને બેસવાનું આસન. હેામ કરવાના કુંડ, ધ્વજા, પતાકા, ચામર, મંડપચારી, દેવમંદીરના ચેાતા, ધર્મશાળા અને દેવમંદીરમાં વય દેવી.
ધુમ્ર આય દેવાનાં સ્થાન,
લુહારનુ ઘર, સેાનીનું ઘર, કંસારાનું ઘર, રાંધવાના ચુલા, ધુમાડા નીકળવાનું સ્થાન. અગ્નિથી કામ કરવાનું અને રસોડા ઇત્યાદિમાં ધુમ્ર આય સારા.
સીહ આય દેવાનાં સ્થાન.
રાજાના મહેલ નગરના કિલ્લા, દરવાજો, આયુધાલય, રાજાને બેસવાનું સિંહાસન અન્નગૃહ યંત્ર ( તાપ વગેરે) શસ્ત્ર, કવચ અને કેદખાનું વગેરેમાં સિંહુઆય સારા છે. ધાન આય દેવાનાં સ્થાન.
ચડાળના ઘેર, અંત્યજના ઘેર, નટને ઘેર, વેશ્યાને ઘેર, શ્વાનની આજીવીકાવાળાને ત્યાં અને તાજખાનું મલેછ ઇત્યાદિને ત્યાં સારા છે.
વૃષભ આય દેવાનાં સ્થાન.
ભાજનશાળા, મળદ ખાંધવાનું સ્થળ, અશ્વશાળા, વૈશ્ય (વણીક) વેપારીની દુકાન. લાકડાં ભરવાનું સ્થળ, ગોશાળા, મંડપ, ધાન્યમદીર અને ભેજનપાત્ર વિષે વૃષભ આય સારી છે.
"Aho Shrutgyanam"