________________
૨૦
વિશેષ—એક ગજ ઉપર અથવા એકલા ૧-૯-૧૭ આંગળા હાય તા તેની જઆય. ૨-૧૦-૧૮ આંગળ હાય તે તેની ધુમ્રઆય. ૩–૧૧-૧૯ આંગળ હાય તે સિંહઆય. ૪--૧૨-૨૦ ની ધાનમય. ૫-૧૩–૨૧ ની વૃષભ આય. ૬-૧૪–૨૨ ની ખર આય. ૭-૧૫–૨૩ ની ગજઆય અને ૮-૧૬-૨૪ ની વાંક્ષઆય સમજવી. એ રીતે સહેલાઇથી આય ગણનારથી ગણી શકાશે.
સાધારણ ઘરા વિષે તથા દેવમંદીર નેરાજાને ત્યાં આય ગણવાના નિયમ,
દેવમંદીર તથા મંડપની ચારે ભીંતાને અંદર લઈ આય ગણવા સાધારણ ધરા તથા રાજાઓના મહેલની વિષે ચારે બાજુની ભીંતા નહિ ગણતાં ફક્ત વચલા ભાગમાંથી આય ગણુવા તેમજ કુવા તળાવ વાવ વગેરે જળાશયની વચ્ચે ૧જળપાટમાંથી આય ગણવા તેવીજ રીતે પલંગની પણ ઇસા તથા ઉપળાં નહિ ગણતાં ફક્ત વચલા ભાગનાજ આય ગણવા.
ધ્વજાય દેવાનાં સ્થાન.
(૧) દેવદીર, છત્ર બ્રાહ્મણનું ઘર. વેદી, કુવા, ૧ જળપાટ એટલે કુવા, વાવ વગેરેમાં પૈંડા પણીમાં ઇંટ ચુના તથા પત્થર ૨ વગેરેથી ચેટ કામ કરી તૈધ કર્યાં હાય તે પગથીયાં, ઇત્યાદિ.
૨ છત્ર એટલે દેવ મંદીર અને રાજા સિંહાસન ઉપર સૂવર્ણ કે રૂપાનું આવરણ હેાય તે,
૩ વેદી એટલે યજ્ઞશાળા–વિવાહ-મંડપ–રાજદરબાર દેવમંદીર વગેરેમાં સિંહાસન માટે ચાતરી કરવામાં આવે છે તે.
"Aho Shrutgyanam"