________________
१९
હાથમાં દબાય તો રોગ કરે, ત્રીજા કુલને દેવતા દબાય તો અગ્નિ ભય કરે. ચેથા કુલનો દેવતા દબાય તો બાળક દુઃખી કરે. પાંચમા કુલને દેવતા શિલ્પીના હાથમાં દબાય તે મૃત્યુ કરે. છઠ્ઠા ફુલને દેવતા દબાય તે કુટુંબને નાશ કરે, સાતમા ફુલને દેવતા દબાય તે ધનનો ક્ષય કરે. આઠમા છેલ્લા ફુલને દેવતા શિલ્પીના હાથમાં દબાય તો ચિત્તભ્રમ અથવા ગાંડે કરે.
વિશેષ–ગમે તેમ બને પણ બે કુલ વચ્ચેના ભાગમાંથી ગજને ઉપાડ. તે ગજ ઉપાડતી વખતે ભેંય પર પડે તો ઘરના કામમાં વિશ્ન થાય વળી ગજને છેડે પણું પકડવામાં આવે તો તેથી ઉચાટ પેદા થાય. માટે ગજ ઊપાડતી વખતે શિલ્પીએ યાદ રાખવું કે બને ચાકડીએ વચ્ચેથી ગજને ઉપાડી લેવે પણ કુલ દબાવવું નહિ.
પ્રકરણ ૨ જું.
આચ વીશે સમજણુ. दैयं हन्यात्मथुत्वेन हरेद्भागं ततोष्टभिः । यच्छेषमायस्नज्ज्ञेयः शास्त्रदृष्टयाध्वजादिकः ॥
ઘર અથવા દેવમંદીર વગેરેની લંબાઈને પહોળાઈએ ગુણવી અને આઠે ભાગ દે. જે શેષ રહે તે ધ્વજદિ આઠ આય સમજવાં.
આયનાં નામ ૧ ધ્વજય, ૨ ધુમ્રઆય, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષભ, ૬ ખર, ૭ ગજઆય, ૮ દેવાંક્ષઆય. એ આઠ આય સમજવાં.
"Aho Shrutgyanam