________________
૧૮
સિંહાસન, શસ્ત્રો, છત્ર ઇત્યાદિ ત્રીજા કનિષ્ટ પ્રકારનાં ગજ વડે માપવાં.
ગજના પવ વિષે સમજણુ,
શ્રેષ્ઠ મુનિઓએ આઠ પર્વના એક હાથ અથવા ગુજ કહ્યો છે એમાં એક પત્ર ત્રણ આંગળનું થાય છે. ગજના છેડાથી ચાર પર્વ અથવા ફુલ અથવા ચાકડીઓ કરવી. એટલે ચેાથા પૂર્વે અર્ધો ગજ થશે. ખાકી રહેલા અો ગજમાં એક એક આંગળ અથવા તસુના જુઠ્ઠા જુદા વિભાગા કરવા તે પણ તેમાં ત્રણ ત્રણ તસુના છેટે એક એક ફુલ અથવા ચાકડી કરવી. એવા જે ગજ થાય તે ગાંઠ વિનાના કરવા અને તે ખેર–મહુડારતાંદલી વાંસને–સાના રૂપાના કે ત્રાંબા ઇત્યાદિના કરવા.
ગજના આદ્યના છેડાના દેવતા રૂદ્ર છે. પ્રથમ ફુલના દેવતા વાયુ છે. બીજા ફુલના દેવતા વિશ્વકર્મો છે. ત્રીજા ફુલના દેવતા અગ્નિદેવ છે ચાથા ફુલના દેવતા બ્રહ્મા છે. પાંચમા ફુલને દેવતા કાળ છે. છઠ્ઠા ફુલનેા દેવતા વરૂણ છે. સાતમા કુલને દેવતા સામ છે. આઠમા ફુલના દેવતા વિષ્ણુ છે એ પ્રમાણે ગજના મુળ અથવા ગજના આદ્યના છેડાથી માંડી છેલ્લા ભાગ સુધી નવ દેવતાઓનું સ્થાપન કરવું. ગજ ઉપાડવા વિષે
ખાત મુહુરત વખતે ગજનું પુજન થયા પછી શિલ્પીએ ગજ ઉપાડવા તે વખતે ગજના મુળને દેવતા શિલ્પીના હાથમાં દખાય તે ઉચાટ કરે પહેલા ફુલના દેવતા શિલ્પીના
"Aho Shrutgyanam"