________________
ર
ખર આય દેવાનાં
સ્થાન
સર્વ પ્રકારનાં વાજીંત્ર વગાડનારના ગૃહને વિષે ખરની આજીવીકાવાળાને ત્યાં કુલાલ-ધામીના ઘેર, કુંભારના ઘેર, વણકર અને વેશ્યાને ઘેર ખર આય સારી છે.
ગજ આય દેવાનાં સ્થાન
ક્ષુદ્રના ઘરને વિષે, પાલખી, મેનાં, તાવદાન, રથ, ગાડી, ગાડાં, નાવ, વહાણુ, કેચ, પલંગ, ગજશાળા, રાજક્રીડા, સ્થાન, આસન, શયન અને સામાન્ય સ્ત્રીગૃહ વિષે ગજ આય શ્રેષ્ઠ છે.
વાંક્ષ આય દેવાનાં સ્થાન.
શિલ્પીના ઘર વિષે, તપસ્વીના ઘરને વિષે, મઠ, અપાસરા પક્ષીના માળા, દારૂખાનુ, રહેવાના સ્થળ વિષે, મેના પેાપટ વગેરેના પાંજરા વિષે, ાંક્ષ આય સારી છે.
ઉદાહરણ——કાઇ ક્ષેત્ર (ઘરની જમીન)ની લંબાઈ સાત ગજ અને ઓગણીસ આંગળ છે. અને પહેાળાઈ આઠ ગજ ને ચાર આંગળ છે. હવે ઉપર ગજ ખીલકુલ ગણવા નહિ. એટલે લખાઇના ઓગણીસ આંગળ અવાળા કાઠામાં શેાધી કાઢવા અને વાળા કાઠામાંથી ચારને અંક શેાધી આગણીસવાળા કાઠાની જમણી તરફ તે બન્નેની જ્વાળા કા ઠામાં ભેગી કરતાં ચારના અંક આવ્યે; એ ચેાથેા અક સ્વાન આયના છે આવી એની દિશા નૈઋત્યકેાણુ છે. રીતે ગમે તેટલા ગજ અને આંગળ હશે તેા પણુ ઉપર પ્રમાણે ગણ્યાથી આય આવશે જીએ કાષ્ટક ૧ છું.
"Aho Shrutgyanam"