________________
૧૫
છેડા વગરના આઠ આડા જવની એક ઉત્તમ માત્રા ( આંગળ ) કહી છે, ત્રણ માત્રાને એક પર્વે કહ્યો છે, અને આઠ પર્વને એક હાથ એટલે એક ગજ કહ્યો છે એજ પ્રમાણે સાત સાડાનવની મધ્યમ માત્રા અને છ આડા જવની કનિષ્ટ માત્રા જાણવી, તથા મધ્ય માત્રાથી કરેલ મચમ ગજ અને કનિષ્ટ માત્રાથી કરેલ કનિષ્ટ ગજ સમજ.
શી૫ કામ કરનાર શિપી પાસે ગજ અવશ્ય જોઈએ અને તે ગજ ઉપર આંગળેનાં નામ ઈત્યાદિ જાણવું આવશ્યક છે તે માટે પ્રથમ ગજની ઉત્પત્તિ બતાવવામાં આવે છે.
૧ છાયા, ૨ અણુ, ૩ રેણું, ૪ કેશાગ્ર, ૫ લિક્ષા, ૬ ચુકા, ૭ યવ, ૮ અંગુલ, છાયાદીના અનુક્રમે આઠ આઠ ગણું કરવાથી ગજની લંબાઈને ભાગ થાય છે, જેમકે છાયાને આડે ગુણીએ તો એક અણું થાય એવા આઠ આણું એક રેણું થાય એવા આઠ રેણુંનો એક કેશાગ્ર અને એવા આઠ કેશાગ્રને એક શિક્ષા થાય એવા આઠ લિલાની એક ચુકા અથવા તો જુ થાય એવી આઠ જુને એક યવ અથવા તે જવ થાય એવા આઠ આડા જવને એક આંગળ થાય.
છાયાની સમજણુ. ૧ છાયા–ઘરના છાપરાના છિદ્રમાંથી સૂર્યના તડડાના) કિરણેની ભેંય સુધી ગાળ લાકડી જેવી લીટીઓ પડેલી દેખાય છે. અને તેની અંદર બારીક રજકણે (અણું) ની
"Aho Shrutgyanam