________________
૧૪
અને કઠણ જમીનમાં ઘર કરે તેા પાયાનું ખરચ આધુ તે ઉત્તમ ફળ છે.
થાય
પાયાની ખીટીનું પ્રમાણુ.
જે જમીન ઉપર ઘર કરવુ હાય તે જમીનમાં પ્રથમ અગ્નિકાણુથી ખીંટી ઘાલવી, બીજી ખીંટી નેઋત્ય કાણે, ત્રીજી વાયવ્યકેાણે, ચાથી ઈશાન કોણે ખીંટી ઘાલવી, એજ રીતે બ્રાહ્મણને પીંપળાના લાકડાની, ક્ષત્રીયને ખેરના લાક ડાની, વૈશ્યને સરષના લાકડાની, અને શૂદ્રનું ઘર હાય તા સાદળની લાકડાની ખીંટીએ ઘાલવી, એજ રીતે ચારે દિશાઓની ખીંટીએ ઘાલવી અને તે ખીંટીએને દોરી તે દોરી બ્રાહ્મણનું ઘર હાય તેા દર્ભની, ક્ષત્રીયનું ઘર હાય તે મુજની, વૈશ્યનું ઘર હાય તે! કાશ્ય અથવા કાશડાની દોરો, અને શુદ્રનું ઘર હાય તેા તેને શત્રુની ઢારી ખાંધવી.
વિશેષ સમજવળી પક્ષાન્તરે કહ્યું છે કે સ વર્ણને રૂ ની દારી હોય તે પણ ચાલી શકે. વળી ચારે જાતિ માટે જુદી જાદી જાતના વૃક્ષની ખીંટીએ જમીનમાં ઘાલવાનું કહ્યું પણ તેનું માપ એવું છે કે વીપ્રને પીંપળાની અત્રીસ આંગળની ચાર હાંસ વાળી, ક્ષત્રીયને અઠાવીસ આંગળની ખેરની આઠ હાંશવાળી, વૈશ્યને ચાવીસ આંગળ લાંબી સેાળ હાંસવાળી તથા શુદ્રને વીસ આંગળની લાંબી સાદળની ગેાળ ખીંટી જોઈએ.
ગજ વિષે સમજ.
मात्रा प्रोक्ताष्टभिर्ज्येष्ठा निस्तु वैश्वयवोदरैः । मात्राभिस्तिभि पर्व प्रोक्तः पर्वाष्टभिः करः ॥
"Aho Shrutgyanam"