________________
૧૩
કરવું, અને જે જમીનના રંગ કાળા હોય અને માછલા જેવી જેની સુગંધી હાય તે જમીનમાં શુદ્ર લાકોએ ઘર કરવું.
ની પક્ષાન્તરે કહ્યું છે કે જે જમીન સ્વાદે મીઠી હાય ત્થા ગે ધેાળી હાય અને જે જમીનમાં સ` અને નાળીયા મીતી વડે રહેતા હાય તેમ જ ખીલાડી અને ઉંદર સંપ કરી રહેતાં હાય તેવી જમીનમાં ચારે વોએ
ઘર કરવાં.
પૃથ્વી પરીક્ષાની મીજી રીત.
પૃથ્વી પરીક્ષાની એવી રીત છે કે ખાતમુર્હુત કરતી વખતે ખાડા ખેાદી નીકળેલી માટી પાછી પુરતાં માટી ઘટે તેા હીન ફળ જાણવું, ત્થા ખેાઢેલી માટી ખાડામાં પુરતાં. ખરાખર થઇ રહે તેા મધ્યમ ફળ જાણુવું, અને જે માટી ખાડામાં પુરતાં વધે તેા લાભ થાય એસ સમજવું. વળી ખાત વખતે મુહૂર્ત કરી ખાડામાં જમીનની સપાટી બરાબર આવે ત્યાં સુધી પાણી ભરવું ત્યાર પછી તે ખાડા પાસેથી સેા પગલાં ગમે તે દિશા તરફ્ જવુ ો ચેાથા ભાગનું પાણી ઘટયું હાય. તે મધ્યમ ફળ જાણુવું. ત્થા ખરાબર જેટલું ભરેલું હાય તેટલું હાય તેા ઉત્તમ ફળ જાણવું અને અધો ભાગનું પાણી ઘટયું હોય તે અધમ ફળ જાવું. આ ફળ બતાવવાના હેતુ એ જ કે જમીન પાણી હાય તે! પાણી જમીન પી જાય અને તે જમીન ઉપર ઈમારત કરી હાય તા તે ઘણાં વર્ષ ટકશે નિહુ માટે તેવી જમીનમાં પાયાનું ખાદ્યાણુ ઈંડુ કરાવવું પડે અને ખરચ થાય એટલે મધ્યમ ફળ અને
"Aho Shrutgyanam"