________________
૧૨.
અને ૩ આગળ છેદશે અને મત્સ જેવી આકૃતિ થશે તે મન્સની અણીએ મ અને ૩ ઉપર એકલી લીટી ઢારી, તે લીટી શુદ્ધ પૂર્વ અને પશ્ચિમ દિશા થઈ, અને સજ્જ બિંદુ ઉપર લીટી દ્વારશે તા ઉત્તર ને દક્ષીણ થશે. પણ હાલમાં બુદ્ધિમાન અંગ્રેજોએ ધ્રુવ માછલી કરી છે તે ઉપર હાલના શિલ્પી વર્તે છે પણ પ્રાચિન વિદ્યા તા ભુલીજ ગયા, અસાસની વાત એજ કે આપણી પ્રાચિન વિદ્યાનું નાશ આપણેજ કરીએ છીએ માટે આ આસ ઉપર અવશ્ય લક્ષ આપવા જેવું છે, કદાપી ધ્રુવ માછલી ન મળી શકે તે આપણી પ્રાચીન વિદ્યાના પ્રયાગ થઈ શકે. ભુમી પરિક્ષા
શુભ દિવસે પ્રથમ ભુમીની પરીક્ષા કરી પછી વાસ્તુ દેવનું પુજન કરી વીધી સહિત પૃથ્વીમાં જ્યાં સુધી પાણી આવે ત્યાં સુધી અથવા તે પાષાણ આવે ત્યાં સુધી ભુમીશાધન કરવું, ત્યાર પછી ભુવન અથવા દેવમંદીર અને ઘર કરવા માટે ચંદ્ર લગ્ન અને શુકનનું બળ હાય તેમજ શ્રેષ્ટ દિવસ હેાય તે દિવસે બુદ્ધિમાન પુરૂષે પાયાનું સ્થાપન કરવું. ભુમી લક્ષણ.
જે ભુમી રગે ધાળી હાય ત્થા ઘીના જેવી જેની સુગંધી હેાય અને જેને સ્વાદ સાથે! હેય તે ભુમીમાં બ્રાહ્મણે ઘર કરવું, ત્થા જે ભુમી લાલ હાય ત્થા રૂધીર જેવી જેની સુગધી હાય તે જમીનમાં ક્ષત્રીયે ઘર કરવું, ત્થા જે જમીન રંગે પીળી હાય ને તલના જેવી જેની સુગંધી હાય અને સ્વાદમાં ખાટી હાય તે ભુમીમાં વૈશ્ય લેકે ર
"Aho Shrutgyanam"