________________
સ્થીર મા. અને તે વખતે તે સાધવે, અથવા સપ્તષિમાં નિશાની છે તથા ઇ કૃતુ અને અત્રી એ બે તારાઓ એક નીચેના ભાગમાં તથા બીજે ઉપરના ભાગમાં એવી રીને એfએથી જોતાં એક સુત્રમાં આવે તે વખતે શુદ્ધ ઉત્તરમાં ધ્રુવ સાધ ધ્રુવના તારા ઉપરથી ઉત્તર દિશા સિદ્ધ કરવા સારૂ બે દિવા છે ગજને અંતરે ઉત્તર દક્ષિણ મુકવા અને દક્ષીણ દિશાના દીવાથી આશરે પાંચ ગજને છેટે ઉભા રહીને એલંબાથી જવું અને બે દીવા અને ધ્રુવના તારે એ ત્રણે એક સુત્રમાં આપે એવી રીતે દીવાને ખસેડવે. પછી બને દીવાની નીચે પૃથ્વી ઉપર ચીન્હ કરવાં અને તે બંને ચીન્હ જેડી દેવાં, એ લીટી શુદ્ધ ઉત્તર દક્ષીણ થશે.
| મીજી રીત - પુર્વ દીશા સિદ્ધ કરવા ચિત્રો અને સ્વાતી એ બે તારાઓ પુર્વમાં ઉગે છે જે વખતે એ તારાઓ ઉગે તે વખતે એક ધાતુની સિદ્ધી નળી લઈ પૃથ્વી ઉપર આશરે દોઢેક ગજ ઉંચી એડવવી અને તે નળીમાં જેવું જ્યારે તેમાં સ્વાતીને તારો બાબર દેખાય તે વખતે તેના બંને છેડાઓના મૅની મધ્યમાં એfબેથી પૃથ્વી ઉપર ચીલ્ડ કરવાં. દરેક ચીહ ઉપર પુર્વ અને પશ્ચિમ દિશામાં લીટીઓ કરવી, તે બંને લીટીઓ પશ્ચિમ દિશામાં , આગળ ભેગી થશે તે બિંદુથી એક કંપાસ ફરે તે કંપાસથી ને તથા s, બંને તારાની લીટીઓ કપાશે તે કપાયલી લીટીના બિંદુથી બે ગેળ દોરવા તે બે ગાળ એક એકને નિશાની જ
"Aho Shrutgyanam