________________
છામા જાણવી. એ છાયા રજકણુ ( ઋણું ) ના આઠમ ભાગની હાય છે.
૨ અણું-છાપરાના છિદ્રમાંથી સૂર્યના કિરણ આવે છે તેમાં જે ખારીક રજકણા ઊડતાં દેખાય છે તેને અણુ થવા તે ચસરેણું કહે છે.
૩ રેણુ-સાથી ખારીક અને હાથ નહિ આવે તેવા પદાર્થને રણ્ અથવા રથ રેણુ' કહે છે.
૪ કેષાગ્ર-વાળની અણી તે કેષાગ્ર.
૫ લિક્ષા—પુરૂષ તથા સ્ત્રીના માથામાં તથા કપડાંમાં જે લીખ પડે છે તે લિક્ષા કહેવાય.
૬ ચુકા-પુરૂષ તથા સ્ત્રીઓના માથામાં તેમ જ પશુઆના શરીરમાં જે જી પડે છે તે.
૭ યવ—યજ્ઞ યાગાગ્નિમાં જવ વપરાય છે તે.
૮ અંશુલ——એના અર્થ આંગળ તે આઠ યવને સાત યવને છે યવના થાય છે અને તે ગજના ચાવીસમા ભાગ છે.
* આઠ યવના આંગળ તે ઉત્તમ ગજ સાત યુવતે આંગળ તે મધ્યમ ગજ અને છ યવને આંગળ તે કનિષ્ઠ ગજને આંગળ સમજવે.
"Aho Shrutgyanam"