________________
ચારસ શિલાનું પુજન કરી પછી તે શિલાનું સ્થાપન તુ, અને તેજ રીતે શેષ રહેલી શિલાઓનું અનુક્રમે સ્થાપન કરવું. એજ પ્રમાણે દિશાએના અનુક્રમે સ્થભેદ સ્થાપન કરવા. વાસ્તુપુજન કેટલા ઠેકાણે કરવાં,
ઘર નગર અને દેવમંદિર વગેરેની જમીન ત્રેવડતાં ( ચારે દિશામાં ખુટીએ ઘાલી જમીનની ચારસાઇ મેળ વતાં) વાસ્તુપુજા કરવી, તે પહેલી વખત ત્યાર પછી ભુમિ રોાષન કરતી વખતે ખીજી વાર, ખાત મુહૂર્ત કરી પા નાખતી વખતે ત્રીજી વાર, અને જ્યારે થાંભલા ઉભા કરવામાં આવે ત્યારે ચેાથી વખત, અને ઘર તૈયાર થાય ત્યાર પછી ઘરમાં વાસ કરવેા હેાય ત્યારે પાંચમી વખત વાસ્તુ પુજન કરવુ કહેલું છે.
સુત્રાનાં નામ.
સુત્રના જાણનારાએએ આઠ પ્રકારનાં સુત્રા કહ્યાં છે. પ્રથમ દષ્ટિ સુત્ર ૧ મીજો ૨ ગજ, ત્રીજી ૩ મુજની દોરી ચેથી ૪ સુત્રને દ્વારા, પાંચમા પ ઓળખે, છઠી છે કાટપુણે, સાતમી ૭ સાધણી અથવા લેબર, અને આઠમી પ્રકાર અથવા કપાસ, એ પ્રમાણે આઠ પ્રકારનાં સુત્ર
કહેલાં છે.
દિશા સાધન
આકૃતિ પહેલીમાં બતાવેલી ધ્રુવ મર્કટામાં ધ્રુવને આદી સાધારણ લેાકાને ત્યાં પંચરત્નનું પડીકું સેાની લેાકાને ત્યાં મળે છે તેં ઉપયેગમાં લેવું પણુ મંદીર કે રાજાને ત્યાં સાચાં પંચરત્ન વાપરવાં.
"Aho Shrutgyanam"