________________
પ્રકરણ ૧૫ મું. આધુનીક પદ્ધતિના આધકામ વિશે કેટલીક
માહિતી. સ્થળ પસંદગી–મકાન બાંધવા માટે જગ્યા ઉંચાણવાળી પસંદ કરવી જેથી વપરાશનું પાણી અને નેવનું પાણી જલ્દી ચારે તરફ વહી જાય, વળી નીચાણવાળી જમીનમાં ઘણે ભાગે ભેજ રહે છે અને તેથી મચ્છરનો ઉપદ્રવ થઈ આરોગ્યને હાનિ પહોંચાડે છે. ઈમારત બાંધતાં પહેલાં. જમીન મથાળેથી દશ ફુટ અંદર ખાડે ખાદ, પાંચકુંટની ૨ ખડક કે કઠણ માટી હોય તે ઠીક. આપણું ગુજરાતમાં
રાડુ માટી સારી, પછી લાલ, પણ કાળી માટીવાળી જમીન પસંદ કરવી નહિ કારણ ચોમાસામાં કાળી માટી કુલવાથી અને ઉનાળામાં તાપ લાગવાથી જમીનમાં ફાટે પડીને મકાનમાં ફાટે પડવાનો સંભવ રહે છે.
દિશા પ્રશ્ન—જે દક્ષીણ દિશાએ બેઠકના ઓરડા હોય તે ચોમાસામાં પાણીની વાછટને લીધે અડચણકર્તા નિવડે છે, જે પશ્ચિમમાં હોય તે મધ્યાન પછી સૂર્યના તાપ જે સવાર કરતાં અતિ ઉષ્ણ હોય છે તે આગળના એારડાને અતિ ઉષ્ણ બનાવી બેસવા માટે અગ્ય બનાવે છે. ઉત્તર દિશા શ્રેષ્ઠ ગણાય છે પછી પૂર્વ દિશા પસંદ કરાય છે.
હવા ઉજાસ–રહેવાના ઘરના પ્રત્યેક ખંડમાં ભરપુર અજવાળું અને રહેવાને અવર જવર હોવા જોઈએ, બહુ,
"Aho Shrutgyanam