________________
૧૭૦ સ્વર વિચાર જરૂર કરો, કારણ કે, સર્વ કાર્યમાં સ્વર છે તે રાજા છે.
સ્વરે ગણવાની રીત. પ્રથણની એળેથી આડીઓને અનુક્રમે સ્વરે ગણવા તે ઓળમાંથી પ્રથમ એળના “અ” સ્વરનું નામ “બાલ” બીજી ઓળના “ ઈ” સ્વરનું નામ કુમાર છે; ત્રીજી એળના ““ઉ” સ્વરનું નામ “તરૂણુ” છે; એથી ઓળના “એ” સ્વરનું નામ “વૃદ્ધ છે; અને પાંચમી ઓળના પ્રથમના કાઠાના “ઉ” સ્વરનું નામ “મૃત્યુ” એ પાંચે. સ્વરે સર્વ કાર્યમાં વિચારવાના છે, પણ સંગ્રામના કામમાં તે વિષેશ કરી વિચારવાના છે. - સ્વરેનું ફળ-“બાલ” સ્વર હોય તે ચેડા લાભ આપે “કુમાર” સ્વર હોય તો તે અધે લાભ કરે; “તરૂણ” સ્વર હોય તે પૂર્ણ લાભ કરે, “વૃદ્ધ” સ્વર હોય તો તે હાનિ કરે, અને “મૃત્યુ” સ્વર હોય તે મરણ કરે; માટે યુદ્ધ પ્રસંગે બાળ અને મૃત્યુ, એ બે સ્વરે સારા નથી.
ઉપર બતાવેલા બાળાદિ પાંચ સ્વરે અનુક્રમે જાણવા, ને તે દિવસમાં અથવા રાત્રિ વિષે અગિયાર કોઠાઓમાં રહેલા છે; તે વિવાહાદિક તથા જન્મકાળ વખતે પ્રશ્ન થયેલું હોય તે વખતે વિચારવા. (જેવું જેનું ફળ બતાવેલું છે તેવું સમજવું.)
"Aho Shrutgyanam