________________
૧૭૨ હવા ઉજાસ અડચણ આપે છે, જે ઓછાં હોય તો અસુખકારી નીવડે છે સાધારણ નિયમ પ્રમાણે બારીઓ માટે ઓછામાં ઓછી ભોંયતળીઆથી જ જગ્યા આપવી જોઈએ, મુંબઈ મ્યુનીસીપાલીટીના કાયદા મુજબ બારીઓ માટે ખુલ્લી હવામાં પડતી દીવાલને 3 ભાગ આપ જોઈએ કઈ દીશામાં કેટલી બારીએ મુકવી તેને આધાર પવનની દિશા ઉપર રહે છે, જેમાસામાં પવનની દિશા નૈરૂત્ય કિણમાં અને શિયાળામાં ઈશાનમાં હોય છે.
મકાનના પાયા–પાયાની પહોળાઈ તથા ઉંડાઈનું પ્રમાણ કેટલું રાખવું તેને આધાર તળીએ કેવી જમીન છે તેના ઉપર રહે છે, પાયાને એસાર વધવાથી ઈમારતનું વજન વધારે ક્ષેત્ર ઉપર ફેલાઈ પાયા નીચેની જમીન ઉપરનું દબાણનું પ્રમાણુ કમી થાય છે. ઉડાણ વધારે રાખવામાં એક ફાયદો છે કે સામાન્ય રીતે જેમ ઉંડા વધારે જઈએ તેમ ઉપરની જમીનાના દબાણને લીધે વધારે નકકર થયેલી જમીન આવે અને વધારે રાખવાથી દિવાલ બાજુની જમીનની જોડે સંગમાં આવે છે. બે માળના મકાન માટે પત્થરીઆ જમીનમાંથી “૨ થી ૩” ફુટ ઉંડા લાલ માટીમાં “૪ થી ૫” અને કાળી જમીનમાં ઓછામાં ઓછા સાત કુટ ઉંડા પાયા નાખવા જોઈએ.
હાલની પદ્ધતિ પ્રમાણે પોચી જમીનમાં આઠ દશ ફુટ ઉંડા ખાડા ખાદી વચ્ચેની જગ્યા ૩-૪ સમચોરસ ફુટ ઉતારી અંદર કાંકરેટ કરી તેના ઉપર પીલર ચણું તે
"Aho Shrutgyanam"