________________
૧૬૩ ઘરના દ્વારમાં સર્પ પ્રવેશ કરે તે સ્ત્રીને નાશ થાય, દેવચકલી માળે કરે છે તેથી ઘરના માલીકનો નાશ થાય, અને ઘર ઉપર ઘુવડ બોલે તો તેથી ઘરના માલીકને નાશ થાય, વળી ઘરને વિષે બાજ, હોલો, બગલું, ધોળી સમડી, અને કાળી સમડી, ગીધ, શીયાળ, અને વાનર, એટલામાંથી કે–પણ ઘરમાં પ્રવેશ કરે તો તે ઘરમાં વાસ કરનાર ધણ સુખે રહે નહિ.
જે વખતે ગામ જવું હોય તે વખતે માર્ગે નીકળતાં બ્રાહાણ, ઘડે, હાથી, અન્ન, દુધ, દહી, ગાય, ધોળાં સારસ, કમળ, લુગડાં વેચનાર, વેશ્યા, વાજાં, મેર, ચાપપક્ષી નાળીએ બાંધેલાં પશુ, પુષ્પ જળ ભરી આવતી સ્ત્રી, શભાશણ સ્ત્રી, કુંવારી છેડી, રત્ન, પાઘડી, ધોળે બળદ, પુત્ર તેડેલી સ્ત્રી, સળગતે અગ્ની, ઈત્યાદી સામાં મળે તે શુકન સારા જાણવા.
વાં જ સ્ત્રી, ચામડુ, ડાંગરનાં ફોતરાં, કાળાં હાંલ્લાં, સર્પ, મીઠું, કાછ હાડકાં વિષ્ટા, ચરબી, બાળ સાંકળ, મેળ, કાદવ, નગ્ન સનુષ, સંન્યાસી. વમન કરતું માણસ, આંધળે એટલાં પ્રયાણ વખતે સામા મળે તે સારાં નહિ.
ઝારી, કાજળ, વાહન, તાજાં કુલ, ફળ, દર્પણ છેચેલાં વસ્ત્ર લઈ આવતો ધાબી, માછલાં, રોયા વિના લઈ જતાં મુડદું, સમિધ (હવનમાં હેમવાના પદાર્થો) રાંધેલું અન્ન, એમાંથી કેઈપણ પદાર્થ સામે આવતા હોય તો તે વખતે બુદ્ધિમાન પુરૂષે પ્રયાણ કરવું, અને પ્રયાણ કરનારની પાછળથી કોઈ “જા” એ શબ્દ લે અથવા પ્રયાણ કર
"Aho Shrutgyanam