________________
૧૬૨ શેષ ૧ એક રહે તો પરદેશી ઘેર આવે ને શેષ ૨ એ રહે તે અર્ધ માં આવી ગયા છે ૩ ત્રણ શેષ રહે તે નજીક આવી ગયા છે. અને ૪ ચાર વધે તે પિતાના ઘેર આવી ગયો છે. ૫ પાંચ શેષ રહે તે લાભ સહીત ૬ છ શેષ વધે તો રોગયુક્ત અને શુન્ય શેષ રહે તો અત્યંત કષ્ટમાં છે.
પ્ર. સિં. तिथिवाररक्षयुते गुणाषेकिमपिनकार्य शकुन विरुद्धं ॥ तेषामनुकूले पिचदोषे शकुने सिद्धि मुपैतिसदैव ॥१॥
શુકન અપશુકન. અર્થ-તિથિવાર અને નક્ષત્ર શુભ હોય તોપણ શકુનને વિરોધ આવતો હોય તો તે કાર્ય કરવું નહિ, પણ તિથીવાર નક્ષત્ર એ સર્વે અનુકુળ અથવા દેલવાળાં હોય તે પણ શકુન સારા હોય તે સિદ્ધિ મળે છે.
અથ શુભ અશુભ શુકન. કેઈપણ કાર્યને આરંભ કરતાં, દેવચકલી ઘરના તારણ (એતરંગ ટેલ્લા ઉપર, ) દેવમંદિર ઉપર ધ્વજા ઉપર જળસ્થાન એવી જમીન ઉપર દુધવાળા વૃક્ષ ઉપર અને વડ ગુંદા ઉપર એટલે ઠેકાણે બોલે તે શુભ ફળ આપનાર છે પણ શીંગડા ઉપર, જમીન ઉપર પડેલી માથાની ખોપરી ઉપર, સુકાયેલા ઝાડ ઉપર, પડેલા ઝાડ ઉપર, કાંટા ઉપર, અથવા વાડ ઉપર, ઉંટ, પાડા, જમીન ઉપર પડેલા વાળ, પત્થર, અને ગધેડા ઉપર, એટલે ઠેકાણે એશી લે તો ખરાબ ફળ આપનાર છે.
"Aho Shrutgyanam