________________
૧૬૧
ઉપર જે ઘાત ચંદ્ર કેષ્ટક છે તેમાં દરેક રાશી વાળાને પોતાના કોઠાની સીધી લીટી એ જે જે ઘાત વિષય છે તે જોઈ લે, તે ઘાતાદીક વિષયમાં પરદેશ ગમન કે કેાઈ શુભ કાર્ય કરવું નહિં, સ્ત્રી પુરૂષને પણ ઘાત ચંદ્ર ઉલટા છે તે કોષ્ટકના છેલ્લા કેઠામાં જોઈ લેવું.
ચંદ્રમાને વાસે ક્યાં છે તે વિષે. મેષ. વૃષભ, મિથુન, રાને, કર્ક, સિંહ કન્યા ગામે. તુળા, વૃશ્ચિક, ધન, આકાશે, મકર કુંભ મિન પાતાળે. ફી–રાને રોગ વિજાનીયાત, ગ્રામે ચ સુખ સંપદા,
આકાશે ધન લાભાય પાતાળે ધન ક્ષય.
ઉપર પ્રમાણે ચંદ્રમાનું ફળ સમજીને શુભ કામને આરંભ અથવા પરદેશ ગમન કરવું.
શુભ અશુભ પ્રશ્ન. સૂર્યની રાસથી લગ્ન પર્યંત અનુક્રમે શુભ અશુભ કહેવું લગ્ન વિષમ (એકી) હોય તો શુભ, સમ હેાય તે (બેકી) અશુભ ફળ કહેવું.
અથવા પ્રશ્ન કરનારના મુખથી જેટલા અક્ષર નીકળે તેને બમણું કરી ત્રણથી ભાગતાં શેષ ૧ રહે તો શુભ ૨ રહે તો મધ્યમ અને ૦ શેષ રહે તો કાર્ય હાની જાણવું. પરદેશ ગયેલે માણસ શી હાલતમાં છે
તે વિષે પ્રસ્ન. પ્રશ્ન પુછનારના મુખથી જેટલા અક્ષર નીકળે તેને ૬ છથી ગુણવા અને ૧ એક અંબરી ૭ સાતનો ભાગ આપવો ૧૧ ,
"Aho Shrutgyanam