________________
૧૭
न तिथिर्न च नक्षत्रं न योग नैदवं बलम् || लग्न मेकं प्रशंसति गर्ग नारद कश्यपाः
// ફ્ અ—લગ્ન મળ વીંના જે કાર્ય કરવામાં આવે છે તેનું ફળ મળતું નથી ગ, નારદ, અને કશ્યપ, તિથી. નક્ષત્ર, ચૈાગ, ચંદ્ર અળ વીના એક લગ્ન મળજ લેતા હતા. લગ્ન કાઢવાની રીત.
લગ્ન
સૂર્ય જેટતી રાશી અંશના ચાલ્યા હાય તે પત્રામાં જોવું, તે ખાનાની સંખ્યામાં ઇશ્વ ઘટી પળ ઉમેરતાં જે આવે તે સખ્યા શોધવી તેની જે રાશી અને અશના ખાનામાં સમાવેશ થતા હાય તે રાશી અને અશનું લગ્ન સમજવું.
જેમ કે ઇંષ્ટ ઘટી ૧૫–૫ છે સૂર્ય-૧-૬ છે, તે ખાનામાં ૮—૩ છે. એટલે સિંહ લગ્ન ૦ અશનું થયું. આથી પ્રથમ ખાનામાં ૫ થી અનુક્રમે આંકડા મુકતા જવા પછી પચાંગમાંથી નજીકની તિથીના ગૃહ તથા તે દિવસના ચક્ મુકવાથી કુંડળી થાય.
ઇષ્ટ ઘટી કાઢવાની રીત.
સૂર્યોદયથી મધ્યાન પર્યંતના સમયમાંથી સૂર્યાંયના કલાક મીનીટ બાદ કરતાં જે વધે તેને રા થી ગુણુવાથી ઈષ્ટ ઘટી આવશે.
અપેારથી સૂર્યાસ્ત સુધીના ટાઈમ હેાય તે તેને રા થી ગુણી દીન માનતું અધ ઉમેરવાથી ઈષ્ટ ઘટી થાય સૂ - સ્તથી મધ્ય રાત્રી પર્યંતના ટાઇમ હોય તે તેમાંથી સૂર્યાંસ્તના કલાક મીનીટ આદ કરી રા થી ગુણવું જે આવે તેમાં દીન માન ઉમેરવાથી ઈષ્ટ ઘટી થાય,
"Aho Shrutgyanam"