________________
૧૫૮
મધ્ય રાત્રીથી સૂર્યોદય પર્યંતના સમયને રાા થી ગુણ તેમાં દીનમાન અને અર્ધી રાત્રીમાન ઉમેરવાથી ઈઝ ઘટી આવે
પષ્ટ ચંદ્ર કાઢવાની રીત. ગત નક્ષત્રને ૬૦ થી ગુણ વર્તમાન નક્ષત્રની ઘટી • પળ ઈષ્ટ કરતાં વધુ હોય તે ઈષ્ટ ઘટીમાંથી બાદ કરી ૬૦ થી ગુણાકાર કરી ઉમેરવી. ઈષ્ટ ઘટી ઓછી હોય તે વર્તમાન નક્ષત્રમાંથી ઈઝ ઘટી બાદ કરી તેને ૬૦ માંથી બાદ કરી ગુણાકારમાં ઉમેરવી તેને બમણુ કરી ૨ થી ભાગ દેવ ભાગમાં આવે તે દીવસ, શેષને ૬૦ થી ગુણું થી ભાગતાં આવે તે ઘટી તે રીતે પણ નીકળે. દિવસ અને રાત્રીની મળી ગ્રેવીસ હેરાની સમજ.
દીવસ અને રાતની એકંદર ૬૦ ઘડી એટલે ચાવીશ કલાકની ચાવીશ હેરાઓ ભેગવાય છે. દરેક હેારા અઢી ઘડીની એટલે એક કલાકની છે. જે દિવસે જે વાર હાય તે વારની હારા તે દિવસે પ્રથમ બેસે છે, અને તે પછી તે વારની સાથે ગણતાં જે છઠ્ઠો વાર આવે તેની જે હારા તે બીજી ભગવાય છે. દષ્ટાંત તરીકે આજે રવીવાર છે, તો સવારની એટલે સૂર્યોદય સમયે રવીની પહેલી હેરા બેઠી. બીજી હોરા શુકની, ત્રીજી, બુધની અને ચોથી ચંદ્રની સમવાર હોય તે સૂર્યોદયની પહેલી ચંદ્રની, અને બીજી શનિ, ત્રીજી ગુરૂ અને જેથી મંગળની હારા બેઠી. (જુઓ વિષેશ ખુલાસે કોષ્ટકમાં)
સારી હેરા–ચંદ્ર, બુધ, ગુરૂ, અને શુક્ર છે, તેમાં કઈ પણ શુભ કામ આદર્યું હોય, તો તે સફળ થાય છે.
ખરાબ હેરા-રવી, મંગળ, અને શનિ, તેમાં આદરેલું કામ ધૂળધાણી કે વિધ્રો થાય પરિણામે નુકશાન જ રહે.
"Aho Shrutgyanam