________________
૧૫૫
૩ નીપંચક—કેઈ પણ શુભ કાર્ય માટે આ પંચક બધી રીતે સાનુકુળ છે.
૪. રાજ પંચક રાજા, અમીર વગેરેને ત્યાં પ્રથમ ચાકરી રહેવાના સમધમાં આ પંચક ત્યાગ કરવું, અને ખાસ કરીને સેામ તથા શનિવારે તેા તે ત્યાગ કરવું.
૫. નીપંચક—આ પંચક દરેક શુભ કામ માટે સારૂંછે. ૬. રાજ પંચક—આ પંચક વેપાર વગેરે કામ માટે પરદેશ જતી વખતે, અથવા ચાત્ર કરવાને ઘર મ્હાર નિકળતાં ત્યાગ કરવું, પણ જો તે દિવસે ગુરૂ કે મંગળવાર હાય, તે. અવસ્ય કરી તજવું.
૭. નિપચક—દરેક મંગળ કામ માટે આ પંચક
ઉત્તમ છે.
૮. રોગપ’ચક—પુત્રને ઉપવિત દેવાના કામ માટે આ પંચકને ત્યાગ કરવું, રવીવારે અવસ્યત્યાગ કરવું. ૯. નીપંચક——સારાં કામ માટે આ પંચક સારૂં છે. અશુભ કામેામાં પચકના અવોગ,
કુંભના ચંદ્રમા બેસે તે દિવસથી મીનના ચંદ્રમા ઉતરી જાય, તે સમય કે દિવસેાને પંચક” કહે છે. પંચકમાં દક્ષિણ દિશાએ જવું નહિ, તેમજ ઘર ગીરો, વેચાણુ વગેરે ખત, પાયેા કે વાસ્તુ મુહુર્ત, લાકડાં, ઘાસ વગેરે વેચાતાં લેવાં નહિં, તેમજ પલંગની પાટી ભરવી નહિ. મતલખકે અશુભ એટલે અમાંગલીક કામા પચકના સમયમાં કરવાં નિહ.
"Aho Shrutgyanam"