________________
૧૫૪ લગન ઉપર આવતાં પંચક. નીચે દર્શાવેલાં પંચકે “મુહુત ચિંતામણિ” નામના ગ્રંથમાંથી લીધેલાં છે. તે પંચકોની સમજુતી એવી છે કે વિવાહ, ઉપનયન, સીમંત વગેરે શુભકાર્યમાં ઘરના આરંભ વખતે છોકરાંને નિશાળે બેસારતાં પરદેશગમન કરતી વખતે સારૂં કે માઠું લગ્ન જેવું પડે છે તે લગ્ન કર્યું અને ક્ય વખતે બેસે છે? દષ્ટાંતઃ–સંવત ૧૯૭૯ શ્રાવણ સુદ દશમને દિવસે કયું લગ્ન હતું? તે કા'ડવાને શ્રાવણ સુદી દશમ સુધીની દશ તિથી લઈ તેમાંથી એક બાદ કરવી. બાકી રહી નવ હવે શ્રાવણ સુદમાં કર્ક રાશિને સૂર્ય છે. માટે સવારના પહોરમાં પેલું કર્ક લગ્ન થયું. તેને પ્રથમ મેશ લગ્નથી ગણતાં ચેાથે લગ્ન આવ્યું અને તેથી ચેાથું લગ્નને તિથી નવને સરવાળે ૧૩ થાય તેને નવે ભાગતાં શેષ ચાર રહે આપેલા કઠામાં ૪ થે અંક જોતાં તે દિવસે પ્રભાતે ચોથું (રાજ) પંચકનું ફળ એ છે કે તે દિવસે રાજા અમીર વગેરેના ત્યાં પ્રથમ નોકરી કરવા સંબંધમાં ત્યાગ કરવું, અને ખાસ કરી સોમ તથા શનિવારે તે તે વર્ષ કરવું.
૧. મૃત્યુ પંચક–આ પંચક વિવાહના કામમાં અને બુધને શુક્રવારને દિવસે બીલકુલ ત્યાગ કરવું પણ તે બંને સીવાય બીજા વારે હોય તે સાયંકાળને વખત ત્યાગ કરે.
૨. અરની પંચક––આ પંચક ઘરનાં ખત પગે, વાસ્તુ મુહુર્ત, પાયે નાખવા વગેરે કામ કરવાં હોય તે વખતે ત્યાગ કરવું, અને મંગળવારને દિવસે તે જરૂર કરીને ત્યાગ કરવું.
"Aho Shrutgyanam