________________
૧૫૩
એગણીસમું અને છવીસમું નક્ષત્ર હોય તે। ભૂમિશયન જીવું. પણ એ વખતે ઝુહાર ભ, વાવ, કૂવા, તળાવ, વગેરે ખેાદવું શ્રેષ્ટ નથી.
કળશ ચક્ર.
સૂર્યના નક્ષત્રથી દિનના નક્ષત્ર સુધી ગણુતાં તેમાં પહેલાં પાંચ અશુભ. બીજા આઠે શુભ, ત્રીજા આઠે અશુભ, ચોથાં છ નક્ષત્ર શુભ જાણવાં, આ શ ચક જોઈ ગૃહ પ્રવેશ કરવા. અધે મુખા નક્ષત્રો.
ત્રણ પૂર્વા ( પૂ. ફાલ્ગુની-પૂષાઢા. ભાદ્રપદ ) અશ્લેષા, ભરણી, કૃતીકા, મૂળ, મધા, અને વિશાખા, એટલાં નક્ષત્ર અધા સુખા જાણવાં, એ નક્ષત્રા ખાત મુર્હુત વખતે પૃથ્વીમાં ધન મુકવું હાય તે વખતે, અને બીજા ઉગ્ર કાર્ય માં લેવાં. તીય સુખાં નસ્ત્ર.
ચિત્રા, અશ્વની, અનુરાધા, પુનર્વસુ, સ્વાતિ, જેષ્ટા મૂગશીર્ષ, રેવતી અને હસ્ત એ નવ નક્ષત્રા તી મુખા જાણવાં, અ નક્ષત્ર વાહન, યંત્રના કામમાં હળ જોડવાના કામમાં અને ઢારાના કામમાં લેવાં.
ઉઘ્ન, વક્રનક્ષત્રા.
પુષ્ય નક્ષત્ર, ત્રણ ઉત્તરા ( ઉ~~~લ્ગુની, ઉ–ષાઢા ઉ ભાદ્રપદ ) આદ્રા, શ્રવણુ, ધનીષ્ટા, રાહણી અને શભિષા, એટલાં નક્ષત્રા ઉષ્ણ મુખ જાણવાં, એનામાં કિલ્લા દેવમંદિર તેમજ રાનું શિરછત્ર મનાવવું, હવેલી, રાજને રાજ્યભિષેક કરવા, વગેરે કામે કરવાથી કાર્ય સિદ્ધિ થાય.
"Aho Shrutgyanam"