________________
૧૪૬ કરનાર ધણીનું મૃત્યુ થાયબાળકને જન્મ યમઘટમાં થાય તો તે જીવે નહિ, માટે યમઘંટ હોય ત્યારે શુભ કામ કરવું નહિ.
ગની સમજ–(૧) વિકુભ, (૨) પ્રિતિ, (૩) આયુષ્માન, (૪) સૌ ભાગ્ય (૫) શોભન, (૬) અતિ ગંડ (૭) સુકર્મા (૮) ધૃતિ, (૯) શુળ (૧૦) ગંડ (૧૧) વૃદ્ધિ (૧૨) ધ્રુવ (૧૩) વ્યાઘાત (૧૪) હર્ષણ (૧૫) વજી (૧૬) સિદ્ધિ (૧૭) વ્યતિપાત (૧૮) વરિયાણ. (૧૯) પરીધ (૨૦) શિવ. (૨૧) સાધ્ય (૨૨) શુભ (૨૪) શુકલ (૨૫) બ્રહ્મા (૨૬) અન્દ્ર (૨૭) વધૂત, આ સત્તા વીશ યુગ છે, તેમાં
વ્યતિપાત અને વૈધૃત એ બે શુભ કાર્યમાં તજવા અને પરીધને આગલે અડધે ભાગ શુભ કામમાં ત્યાગ કરે શુળ ગની આજની પાંચ ઘડી, ગંડ અતિ ગંડની છ ઘડી વ્યાઘાત યુગની પ્રથમની નવ ઘડી ત્યાગવી.
ત્યાજ્ય-નક્ષત્ર વાર ચોગ કરણ વગેરે ઉપરથી જ્યોતિષ શાસકારે શુભ કાર્યોનાં મુહુર્તે ઠરાવી ગયા છે એટલે અમુક નક્ષત્ર ચાલતું હોય, તે તે અરસામાં અમુક શુભ કાર્ય કરવું તે નક્ષત્રના ગુણ ઉપરથી ઠરાવેલું હોવાથી
તિષ વેત્તાએ તેને અનુસરીને વતે છે. દરેક શુભ કાર્ય કરતી વેળાએ તેમાં લાભ અથવા યશ પ્રાપ્તિની આશાથી મુહૂર્ત જોવામાં આવે છે. મુહૂત જેવાના સબંધમાં એક સામાન્ય નિયમ એવો છે કે, ગ્રહણ થવાનું હોય તેની ચાર દિવસ અગાઉ તથા ગ્રહણ થયા પછી જે તે પા ભાગ થયું હોય તે ત્રણ દિન, અને જે અર્ધ થયું હોય તે ચાર દિન જે પોણું થયું હોય તે છ દિન અને આખું અથવા ખગ્રાસ
"Aho Shrutgyanam