________________
૧૪૭
ઘેરાયું હોય તે આઠ દિન સુધી કંઈ પણ શુભકાર્યનો આરંભ કરવા નહિ.
તેમજ ગ્રહણનું નક્ષત્ર જન્મને માસ, યુગ્મ તિથિ તિથિ નક્ષત્ર વાર, માતા પિતાને ક્ષય દિવસ તેમજ ધન રાશિને તથા મિનનો સૂર્ય હાય સિંહના ગુરૂ હાય, ચંદ્રમાં દુબળ હેચ, ગંડાંત યેાગ તથા વ્યતિપાત અને વૈધૃત હોય વિષ્ટિ કરણ હોય, અધિક માસ હોય અને ચંદ્રમા ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય અથવા પાપ ગૃહના ભેગે ચંદ્રમાં હોય તે એવા દિવસોમાં શુભ કામને ત્યાગ કર.
વાર શૂવા–વાર શૂળને કેટલાક જ્યોતિષીઓ દિક શૂળ પણ કહે છે. અને જે વારે તે ( વાર શૂળ) જે દિશામાં હોય, તે દિશા ભણી પ્રવાસ કરવા ના પાડે છે.
સેમ અને શનિવારે વાર શૂળ પૂર્વ દિશામાં હોય છે. ગુળરૂવારે વાળ શૂળ દક્ષિણ દિશામાં રહે છે.
બુધ અને મંગળવારે વાર શૂળ ઉત્તરમાં રવી અને શુકવારે પશ્ચિમ દિશામાં વાળ શુળ રહે છે. સાતે વારને દિવસે કઈ કઈ દિશા અને ખૂણામાં
કાળ ફરે છે ૧. રવિવારે ઉત્તર દિશા. ૨. સોમવારે વાયવ્ય ખૂણે. ૩. મંગળવારે પશ્ચિમ દિશા. ૪. બુધવારે નૈરૂત્ય ખૂણે. ૫. ગુરૂવારે દક્ષીણ દિશા. ૬. શુકવારે અગ્નિ ખૂણે. છે. શનિવારે પૂર્વ દિશા. સામે કાળ હોય તે દિવસે તે તે દિશામાં પ્રયાણ કરવું નહિ. જે વાર હોય તેની પૂર્વ દિશાથી ગણવું અને જ્યાં શનિ ત્યાં કાળ વાર આવે.
* યુગ્મ એટલે ક્ષય તિથિ અથવા વૃદ્ધિ તિથિ હેય (એક તિથિમાં બીજી તિથિ મળી હોય તે વૃદ્ધિ ) એ બે તિથિ તજવી.
"Aho Shrutgyanam