________________
ડીપર-બજારમાં ઘણી કંપનીઓના ડિસ્ટેમ્પર તૈયાર વેચાય છે, તે વહાઈટીગ, સરેશ અથવા ગુંદર, અને જેતે રંગ મેળવી કકડાથી ગાળી તૈયાર કરેલા હોય છે. તે ઘણું મેંઘા મળે છે, પણ એક નમુનાની છાંટના જોઈએ ત્યારે ગમે તેટલા જથ્થામાં મળી શકે છે, એ મેટી સગવડ છે.
ડીસ્ટેમ્પર મારતાં પહેલાં અસ્તર સરેસનું અથવા ગુગળનું મારવું મેળવણમાં ગરમ પાણી વાપરવું.
કેશરી રંગ–કેસુડાના પાણીમાં ઉકાળી તેનું પાણું અને વિલાયતી પીળી માટીને ગુગળના પાણી સાથે મેળવી ગાળી વાપર, ખુલતો કરે છે તે કળીચુને મેળવો, આ રંગ ડીસ્ટેમ્પર જેવો સરસ થાય છે.
"Aho Shrutgyanam