________________
૧૪૩ થાય છે કળી તાજી હોય તે તેના અને રંગના મિશ્રણમાં ચિકાશની જરૂર પડતી નથી, કારણ સુરતી ચુને સારે, તૈયાર થયેલું મિશ્રણ કુચડાથી લગાડવું. - ધોળવું––ધેળવા માટે અસ્તરનો હાથ સાદી ચુનીકળી પલાળી મેળવી લુગડાના કકડામાંથી ગાળી તૈયાર થયેલું મિશ્રણ કુચડાથી લગાડી શકાય છે. પહેલે હાથ આડે મારા પછીને ઉભે મારો અને તેમાં ડાઘા કે વાદળાં રહે નહિં તે ધ્યાન રાખવું.
ખુલતા પીળા--મુલ્તાની પીળી માટી, પીચંદન, પાણીમાં મેળવી ત્રણથી ચાર મણ કળી ચુના પાણી સાથે મેળવી કપડાથી ગળી કુચડાથી કિંવા બ્રશથી માર.
સેલેટીઓ રંગ––લુગડાના કકડામાં કાજળ લઈ પોટલી કરી સુરતી ગુનામાં ઘુંટીને મેળવવું, અને તેમાં થોડી ગળી નાંખવી.
- ભુખરા લીલે--અકરાંની લીંડીએ વાટી, ચુનાના પાણીમાં મેળવી ગાળી કરેલા મિશ્રણને રંગ, લીલાશ પડતા ભુખરો થાય છે.
સલેટીઓ--લીમડા તથવા બીજા કોઈ ઝાડનાં લીલાં પાંદડાં એક દિવસ સુકાવા દઈ બીજે દિવસે બાળી. બળેલી રાખ ચુનાને પાણી જોડે મેળવવાથી એક જાતનો સારો રંગ થાય છે
"Aho Shrutgyanam