________________
૧૪૨ રાતે—–સેનામુખી, ગેર વિગેરેમાંથી ઘેર રાતે રંગ તૈયાર થાય છે ખુલ્લો લાલ તૈયાર કરવા તેમાં હિંગૂળ (Sulphate of Mercury) મેળવે છે, પણ તે ઘણે મેં પડે છે.
પી –હરતાળ, પિવડી. આસમાની--પ્રશિયન ડુ (Prvssian blue) ગળી. કાળ–કાજળ.
લીલા-ગળી અને પિવડીનું મિશ્રણ, હીરાકસી, ગંભલા, મોરથુથની મેળવણી, અથવા લીલા રંગની તિયાર ભૂકી મળે છે.
સીલેટીઆ---સફેદ, ગળી, અને કાજળનું મિશ્રણ હમણુના સમયમાં તૈયાર પ્રવાહી રંગની નાની ભુંગળીઓ મળે છે. તે સફેદામાં મેળવી ફાવે તે રંગ તૈયાર કરી શકાય છે. આ ભુંગળીઓ નારંગ જલ્દી ફીકા પડતા નથી, પણ ઘણાએંઘા પડે છે તેથી પ્રીન્ટીંગ કામ પુરતો જ તે રંગ રંગ વાપરે.
પાણી મિશ્રીત રંગ. પાણી મિશ્રીત રંગમાં ચાર ચીજે જરૂરી છે (૧) રંગવાહક પાણું (૨) ઘનતા આપવાને ચુને કિવા પત્થરનો ભૂકે (3) ગમે તેવો પણ પાણીમાં ઓગળે તે રંગ (૪) ચિકાસ–સરેસ, ગુંદર, ચોખાની કાંજી વિગેરે. અસલ સુરતી ચુને, શંખ છિ પોલીએ પકાવીને બનાવેલી કળીમાંથી થયા
"Aho Shrutgyanam