________________
૧૪૧ હોય ત્યારે જ ઘાણીમાં પીલીને કાઢવામાં આવે છે તે ઘણું પાતળું અને સારું હોય છે. બજારમાં મળતાં બધાં તેલ સારાં છે એમ માની ન લેવું. જે તેલ ડહોળું હાય ને બદબો ખાટી હોય તે ખરાબ. કાચુ તેલ ઉકાળી એલતેલ બનાવવા માટે તેમાં દશેક ગેલન દીઠ ૧ રતલ મુરદાડશિંગ નાંખી એક બે વખત ઉકાળવાથી તેને રંગ ઘેરો થાય છે ને ઘનતા વધે છે વાપરતી વખતે જાપાનીઝ વારનિશ ઉમેરવાથી જલદી સુકાય છે. બેલતેલ ૨૪ થી ૩૬ કલાકમાં સારું સુકાય છે.
ખરાબ જુના અળશીના તેલમાં થોડે ગંધકને તેજાબ નાંખી હલાવી તેમાં પાણી નાંખી તેજાબ પાણી સાથે કાઢી નાખવાથી તેલ સ્વચ્છ થાય છે, અળશીનું તેલ બ્લડેલ કું. નું પ્રખ્યાત છે.
સફેદ–અળશીના તેલમાં મેળવ, ૧૦, ૧૪, ૨૦ અને ૨૮ રતલી ડઆમાં ભરેલે તૈયાર મળે છે તેમજ તેને ભૂકે પણ મળે છે તેને સફેદ સીસાબાર કહે છે, તે
હાઈટીંગથી તદ્દન ભિન્ન પદાર્થ છે, સફેદાને રંગ ઘણે પાકો બેસે છે તેથી લોખંડ ઉપર વાપરવામાં સારે પડે છે, બજારમાં અસલ હબક રંગ ઉત્તમ ગણાય છે અને ઘણે માં મળે છે.
રંગ–સફેદા સાથે મેળવવા માટે જે રંગ વપરાય તે નીચે પ્રમાણે છે.
"Aho Shrutgyanam"