________________
૧૩
તેમાં ઓગળેલી રાળ હોય છે, આવા ઝાડનાં થડમાં વસંત રૂતુમાં જમીનથી થોડી ઉંચાઈએ ૪” –પ” ઉંડા કુહાડાથી કાપ મુકવામાં આવે છે અને તેના ઉપરના, સુમારે દોઢ ફુટ ઊંચાઈના ભાગમાંથી છાલ ઉતારી, તાડીના ઘડા જેમ લટકાવે છે તેમ ઘડા બાંધે છે. તેમાં ટરપેનટર તેલ નીતરી આવે છે આ તેલ અશુદ્ધ હોય છે તેને સ્પીરીટમાં ગળે છે, શુદ્ધ કરવા અંદર પાણી નાંખી ઉકાળતાં વરાળ નીકળે છે, તેને નળી વાટે બીજા વાસણમાં લઈ ઠંડુ કરતાં જે પ્રવાહી પદાર્થ મળે છે તે જ ખરુ ટરપેન તેલ. ફરી આવી રીતે બે વાર કરતાં તે પાણી જેવું પાતળું અને રંગ વીનાનું થાય છે, શુદ્ધ કરતાં ગેળીઓ જે ઘન પદાર્થ નીકળે છે તે રાળ, શુદ્ધ કરેલું ટરપેનટર તેલ હવામાં ખુલ્લું મુકવાથી ઉડી જાય છે.
લાંપી–ખડીને ખાંડી (હાઈટીંગ) તેના બારીક આટાને ચાળી, કાચા અળસીના તેલમાં કુટવાથી સારી લુગદી બને છે તે લાકડાના કાણું પુરવામાં લેવી.
બીજી રીત -અર્ધા શેર અળશીના તેલમાં શેર રાવળ નાખી સજાવવી, અને ધીમે ધીમે દોઢ શેર (હાઈટીંગ) અડીને આટે નાખી ખુબ કુટેવું લાંબી કઠણ થાય તે પણ થોડી ગરમ કરી પાછી કુટવી પછી ઉપગમાં લેવી.
રંગ- દી. રંગમાં બે પ્રકાર છે પાણી મિશ્રીત અને તેલ મિશ્રીત રંગ રોગાન બદલ આપણે વિચાર કરીએ. લેહ અથવા લાકડું વરસાદ કિંવા આહવાથી ખરાબ ન થાય
"Aho Shrutgyanam