________________
૧૩૮ પછી તે મીણમાંથી છેક ધાતુની સપાટી બરાબર સમયથી અક્ષરે કેતરવા પછી નાઈટ્રીક એસીડનાં ટીપાં સળીથી કતરેલા અક્ષરેપર આઠ દશ મીનીટે નાંખવાં જ્યારે અક્ષરે બરોબર કોતરાઈ રહે ત્યારે પાણીથી જોઈ નાખવું એસીડ શરીરને લાગે નહિ તેની સંભાળ રાખવી.
આરસમાં ભરતકામને મસાલે–આરસમાં લાલ, પીળા અને બીજા રંગીન પત્થરથી ભરતકામમાં નીચેના મશાલ વાપરે. રૂમામસ્તકી
ભાગ સફેતો
૧૨
મીણ
૧૦.
ઉપરની વસ્તુઓ ગરમ કરી મેળવવી અને ભરતકામ કરવાનું હોય તે જગ્યાએ ગરમ કરી ચઢવું, આ મસાલે ધાતુઓને પણ મજબુત પકડે છે. બીજી રીત–રૂમામસ્તકી ભાગ ૮
રાળ સફેતે
B ૧૨ ચેકની લાહીને આ સરેસ મીણ
ઉપરની વસ્તુઓને ગરમ કરી મેળવી ઉપગમાં લેવી આ મસાલે ઠંડક અને ગરમીમાં સારું કામ આપે છે.
ટરપેન તેલ–દેવદારૂ નામના ઝાડમાં કુદરતી રીતે
"Aho Shrutgyanam