________________
૧૩૭
પાઉડર ઘસવા ત્યાર બાદ ઘેાડા ઉપર નાખવામાં આવે છે તે ગરમ ઉનની ડળી ( જીન )ના ટુકડાની અંદર એક ઝાલીક એસીડ નાખી તે પાતું આરસ ઉપર ઘસવાથી ચક ચકીત પેાલીશ આવશે
ત્રીજી રીત–ચાકખી કલાઈ ના પતરાંને એક માટીના નાના વાસણમાં નીચેની વસ્તુઓ મેળવી એક ગજ સમ ચારસ ખાડા ખેાદી તેમાં છાણાં ભરી ભઠ્ઠી મુકવી. કલાઈ તાલા ૧૦ અજન્મા તાલા. ૫. ભાંગ. તાલા ૫. અજમે અને ભાંગનું ચુ`. પાથરી. તેના ઉપર પતરાં મુક્યાં અને તે ઉપર ચણુ નાખી માં, કપડ માટીથી બીડી ને તે વાસણ રાત્રે ભઠ્ઠીમાં મુકવું સવારે વાસણમાંથી કળી ચુના જેવી ભસ્મ વીણી લેવી તેને ગરમ ઉનના કડામાં નાખી આરસ પેાલીશ કરવાથી સારી પેાલીશ આવશે.
આરસપહાણ કોતરવાની રીત-સફેત મીણ ૧ ભાગ ટરપેઇનટર ૪ ભાગ અને મેળવીતેમાં થાડા સફેતા મેળવી આરસના સઘળા ભાગ ઉપર ચાપડી દેવું પછી જે કાતરવું હાય તે આ મેળવણીમાં કાતરવું ત્યારબાદ તે પત્થરને હાઇડ્રોકલેારીક એસીડમાં એાળી રાખવેા તેમાં જોઇતી ઉંડાઇ કાતરાઈ રહે એટલે ટરપેઇનટરથી ધાઇ ચાકથી સાફ કરવું.
કાચ કાપવાની રીત—જે હથીયારથી કાચ કાપવા હાય તેને વારંવાર કપુર ને ટરપેઇનટરની મેળવણીમાં ભીજવવાથી સહેલાઇથી કાચ કપાશે.
ત્રાંબા, પીતળ, સ્ટીલપર અક્ષરા કોતરવાની રીત-અક્ષર કોતરવાના પતરા ઉપર મીણનું પડ ચડાવવું
"Aho Shrutgyanam"