________________
૧૩૩
લાખને ઓગાળી નરમ થાય ત્યારે ભાગેલા વાસણના સાંધા પર લગાવી લાકડાની ચીપ દપાવવાથી કઠણ થશે.
મકાનના કામમાં ઉપયોગી સીમેન્ટ–ફટકડી અને પ્લાસ્ટર ઓફ પેરીસને પાણીમાં ભેળવી વાપરવાથી મજબુત થાય છે.
આરસપહાણુ બનાવવાની રીત–પ્રથમ ફટકડીનું શેલ્યુશન બનાવી તેમાં એક રતલ ચાકને ભુકે તથા ભઠીમાં સારે પકવેલ પ્લાસ્ટર ઓફ પેરીસને બારીક ભુકો ત્રણ રતલ નાખી મેળવ ને ઢાળી નાખો આ મેળવણી જલ્દી આરસપાછુ જેવી કઠણ થઈ જશે, ફટકડીના ઉકાળામાં જોઈએ તે રંગ મેળવવાથી રંગીન થઈ જશે. ફટકડીના ઉકાળાને પાણીની સફેતી આવે તેટલું ઉકાળવું.
આરસ રંગીન કરવા-પીળા આરસને ગરમ કરવાથી લાલ થઈ જશે જેવી રીતે તાપ આપશે તેવી સેડ લાઈટ થશે.
પ્રકરણ ૧૨ મું. વારનીસ– રંગ ઉપર વાર નીશ લગાડવાથી અથવા રંગમાં મેળવવાથી રંગને ચળકાટ વધે છે. અને રંગ લાંબેવખત રહે છે, વારનીશ ગુંદર અથવા રાજનામાંથી
બનાવટી પત્થરો બનાવવાની વધુ વિગત બીજા ભાગમાં વાંચે.
"Aho Shrutgyanam