________________
૧૩ર
૧ + ૩ = ૬ ) ર૫, ૧ , ૪ , ૮ , ૧૯ ,,
સીમેંટની રંગીન ભાંય સીમેંટ ઉપર રંગીન લેંય પસંદ હોય તો સીમેન્ટનું પ્લાસ્ટર કરી તેના ઉપર નીચે બતાવેલા રંગે સીમીટ સાથે ભેળવી પડ ચઢાવવાથી ટાઈલ્સ જેવી બનશે.
પીળે-૮૮ ભાગ પેટલેન્ડ સીમેંટ અને ૧૨ ભાગ પીળા રૂ અથવા ૯૦ ભાગ સીમેંટ ને ૧૦ ભાગ બેરીયમ ક્રોમેટ.
બ્લ––૮૬ ભાગ સીમેંટ અને ૧૪ ભાગ એઝર અથવા અલત્રા મરીન રંગ.
લીલા––૦ ભાગ સીમેટ અને ૧૦ ભાગ એકઝાઈડ ઓફ કોમીયમ. ચેકલેટ-–૧૦ ભાગ સીમેટ અને ૧૦ ભાગ લાલ ચાકલેટ.
ઉપર બતાવેલા જે રંગ પ્રમાણે જેવા રંગ બનાવવા હોય તેવા બની શકે છે. પણ એટલું યાદ રાખવું કે પ્લાસ્ટરની ભેંય સુકાઈ જવી ન જોઈએ. સુકાઈ જવાથી ઉપરનું પડ જુદુ રહે છે અને રંગ ઘસારાથી જતો રહે છે.
પાણીની અસર ન થાય તે સીમીટ-ચાર ભાગ ભુરી માટી ચુનાના પત્થરને બ્લેક એકસાઈડ ઓફ મેગ્નનીઝ ૯૦ ભાગ લઈ ભઠ્ઠીમાં પકવી ઠંડુ થયે તેમાંથી બનેલો ભાગ કાઢી નાખી બાકીના ચુર્ણમાં ૬૦ ભાગ ધોયેલી રેતી નાંખી પીલી એકત્ર કરી વાપરો.
કાચ માટે સીમેન્ટ-રેકટી ફાઈડ સ્પીરીટમાં ચપડા
"Aho Shrutgyanam