________________
૧૩૪
બનાવવામાં આવે છે એક બાટલી વારનીશ આશરે ૧૦૦ સ્કેવર ટ્રીટ સપાટી ઉપર લગાડી શકાય છે તેલના રંગ સાથે કપલ વાનીશ વાપરવામાં આવે છે ફનીચર માટેનું વારનીશ નીચે પ્રમાણે બનાવવું એમાં તેલ ગરમ કરીને બીજી ચીજો નાંખવી અને છેલ્લે ઠંડુ થયા પછી સ્પીરીટ નાંખવા.
પેલી રીત—કાચું અળશીનું તેલ ૧૬ ખાટલી મેથેલે ટેડ સ્પીરીટ ૨ ખાટલી સરકા -૧ માટલી. ટરપેઇન્ટર ૧ આટલી. કાપલવારનીશ ૧. બાટલી ફ્યુરી એટીક એસીડ ૧. માટલી. મીજી રીત રાજન ભાગ. ૨ અળશીનું તેલ ૨. ભાગ. ટર પેટર ૧ ભાગ.
ત્રીજી રીત-રાજન. ૨ ભાગ. મુંદાર સીંગ ૧. ભાગ. સુગર એટ્લેડ, ૧ ભાગ ટરપેઇનટાઇન પ ખાટલી અનુશીનું તેલ. ૩ ભાગ.
ચાચી રીત કાપલ ગુંદર ૨, ભાગ. ટરપેઇકટાઈન ૫ ભાગ અળશીનું તેલ ૨ ભાગ.
પાંચમી રીત–ચપડા લાખ ૭ સ્પીરીટ ૧૦.
ગમમાસ્ટીક
ફ્રેન્ચ પાલીશ—લાકડાંના ફરનીચર ઉપર તેમજ ઘણું ઠેકાણે બારણાં ખારી અને સીડી કઠેરા ઉપર વારનીશ ને મદલે ફ્રેન્ચ પેાલીશ મારવામાં આવે છે. વારનીશમાં તેલ હાય છે પણ ફ્રેન્ચ પાલીશમાં સ્પીરીટ એવાઇન હાય છે અને તે કપડાં અને રૂના ડુચા વડે લગાડી તુરત ઘસવામાં
"Aho Shrutgyanam"