________________
૧૨૯
ભીજાવી ગેળા કરી, સુકવી, ભઠ્ઠીમાં ખંજર થાય ત્યાં સુધી પકાવી ઉપરની માફક જ દળી લેટ કરી બનાવવામાં આવે છે, તૈયાર થયેલા સિમીટને સુકી હવામાં રાખવામાં આવે છે.
કુદરતી પત્થરમાંથી તૈયાર કરેલા સિમીટ કરતાં કૃત્રિમ રીતે રેગ્ય પ્રમાણમાં ચાક કે ખડી, અને માટીનુ મિશ્રણ કરી તૈયાર કરેલો સિમીટ સારે. કારણ મીશ્રણનું પ્રમાણ આપણું હાથમાં હોવાથી માલ બરાબર એક પ્રકારને નીપજાવી શકાય છે, કુદરતી પત્થર આટલા પ્રમાણમાં સરખા ગુણવાળે નથી હોતો, કડક ચુનાને બેવડે પકાવીને પણ સિમીટ બનાવી શકાય છે, આમાં પહેલી વખત ચુનો પકાવી કળીઓને પાણી છાંટી ફક્કી બનાવી તેમાં ૧૦ થી ૫૦ ટકા સારી ચીકણી માટી મેળવી, બનેને પાણી મેળવી સારી રીતે પીલી, જરા ઠર્યા પછી ઉપર પ્રમાણે જ બાળા બનાવી, ભઠ્ઠીમાં પકવવા પડે છે, પાકયા પછી દળીને ઉપર પ્રમાણે છણે લેટ કરવામાં આવે છે આ લોટ તે જ સિમીટ.
સીમીટ પારખવાની રીત–એક વાસણમાં ત્રણ માપ સિમીટ લઈ તેમાં એક માપ પાણી નાંખી તે હાથે સારી રીતે મસલ, આટલું પાણી પુરૂતું ન થાય તે લક્ષણ સારૂં સમજવું, મસળતાં સિમીટ છેડે ગરમ થાય તો તે તા અને સારી જાતને છે. એમ સમજવું, પછી તેમાં પાથી અધું માપ પાણી વધારે ઉમેરી ગાળે કરે, આ ગાળે નીચે મૂકતાં પસરાઈ ન જાય એટલા પ્રમાણમાં જ પાણી ઉમેરવું, પાણું નાંખી મસળવાને સમય નેંધી રાખો, ને પછી થોડા વખતે તેમાં અંગુઠ દા બીજે ઉત્તમ સિમીટ
"Aho Shrutgyanam