________________
૧૨૮
અષ્ટાસ્ત્ર થાય છે. તથા તેજ રીતે અષ્ટાસથી નવાઝ થાય. અને નવા સ્ત્રમાંથી તેજ રીતે દશાસ્ત્ર થાય.
પંચકેણુ–ચેરસભૂમિને પંચકાણ કરવી હોય તે તેની લંબાઈ અથવા પહોળાઈમાં તેને ચાવીસમે ભાગ ઓછા કરવા અને તે ઓછા અથવા કમી કરેલા ભાગમાંથી એક પંદરાંશ , લેવામાં આવે તો તે પંચાસ્ત્રની એક હાંશ થાય.
સે શ –ળાશ કરવા માટે ક્ષેત્રથી લંબાઈને છઠ્ઠો ભાગ લઈ બાકીના પાંચ ભાગ મુકી દેવા અને લીધેલા છઠ્ઠા ભાગને વળી છ એ ભાગતાં જે ભાગ આવે તે પ્રથમ લીધેલા છ ભાગમાં બેરવાથી જે થાય તે સોળાંશ ક્ષેત્રની એક બાજુની હાંશ થાય.
પ્રકરણ ૧૧ મું.
સિમીટ સિમેંટ બનાવવાને ચુનાના તત્વવાળે જે પત્થર વારવામાં આવે છે તેનું રસાયણીક પૃથક્કરણ કરતાં, ૩૦ થી ૪૦ ટકા માદી, અને ૬૦ થી ૭૦ ટકા ખડી હાથ છે, જેમ જેમ માટીનું પ્રમાણ અધિક, તેમ તેમ તેમાંથી તૈયાર કરેલા સિમીટ જલદી સખત થતા નીપજે છે, આ પત્થરને તોડી ટુકડા કરી ભઠ્ઠીમાં પ્રખર તાપમાં પકવી દળવામાં આવે છે, અને તેને કપડ છાન લેટ કરવામાં આવે છે, આ જ સિમીટ જ્યાં કુદરતી પત્થર ન મળી આવતા હોય ત્યાં ખડી ચાક દળી, તેના લેટમાં ગ્ય પ્રમાણમાં માટી મેળવી
"Aho Shrutgyanam"