________________
૧૨૭
બીજી રીત–—એક સમમા પહેાળાઇ ૨૪ ગજ હાય તા તેનું
૨૪ x ૨૪ =
૫૭૬
-
૯૮ = ૪૭૮
અકાણુની લખાઈ તથા ક્ષેત્રફળ કેટલું?
૫૭૬ : ૬ = ૯૬
૯૬ ૪૮ = ૨
જવાબ ૪૭૮ ચારસ ગજ.
૬
ચાવીશને ચાવીશે ગુણ્યા તે પ૭૬ આવ્યા, તેમાંથી તેને ૬ ઠા ભાગ ૯૬ તથા છઠ્ઠા ભાગના એટલે ૯૬ ના અડતાળીસમા ભાગ ૨ એ મળી ૯૮ ખાદ ર્યા તા ખાકી ૪૭૮ ચેારસ હાથ રહ્યા તે જવાબ સમજવે.
ષટકાણ કરવાની રીત--પ્રકારવડે વૃત્ત રચી તેમાં છ ભાગ કરવા એટલે તેમાં છ હાંશના ષડ઼કાણુ થાય, એ ૭ હોંશમાના એક ભાગના સાત ભાગા કરવા અને સાત ભાગામાંથી એક ભાગ આદેશ કરવા; એટલે છ ભાગ માકી રહ્યા એ છ ભાગ છે તે સખ્તાની હોંશ થાય. સમચેારસના ત્રણ ભાગા કરી તેના એક
.
સવાયા કરવાથી ષટ્કાણુની એક હાંશ થાય.
દાખલેા—પંદર આંગળ સમચારસ લાકડાના કકડા છે તેની હાંશ કેટલી થાય ? રીત–૧૫ : ૩ = ૫ × ૧૫ ડ્રા આંગળ જવામ. હાંશાના ખેતાળીશ
"Aho Shrutgyanam"
ભાગને
એ રીતે આખા ષટ્કોણના છ (૪૨) ભાગા કરી ષટ્ટકાણના દરેક હાંશમાંથી એક એક ભાગ આદેશ કરવાથી જેટલા ભાગમાં ષષ્ટાએ હાય એટલાજ ભાગમાં સસાસ થઈ જાય, અને તેજ પ્રમાણે સાસથી